________________
પણ આ બધી ગડમથલ ઈશ્વરને જગાઁ માનવામાં ઉભી થાય છે. એને પૂર્ણ વીતરાગ, પરમ નિરંજન, પરબ્રહ્મસ્વરૂપ પરમાત્મા માનીએ અને જગતના નિખિલ પ્રપંચથી નિર્લેપ સ્થિતિને માનીએ તો આ બધી ચર્ચા, ટીકા અને મુંઝવણ કંઈજ ઉભી થવા પામતી નથી. એટલાજ માટે ગીતા કહે છે:
"न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः । જ ઢળો મારતુ પ્રવરે છે ” (પાંચમે અધ્યાય)
' અર્થાત–પ્રભુ (ઈશ્વર) લેકનું કર્તાપણું કરતો નથી, તેને કર્મો કરાવતો નથી અથવા કેનાં કમેને ઘડતે નથી, અને લોકોનાં કર્મોને ફલ સાથે જોડતું નથી, પણ “સ્વભાવ” (સ્વભાવ) અર્થાત્ પોતાની પ્રકૃતિ-દરેક પ્રાણુની પોતપોતાની પ્રકૃતિ (વૃત્તિ) જ કતાં છે. પ્રાણી પિતાના સ્વભાવાનુસાર કર્મો કરે છે, અને એ કર્મો દ્વારા સ્થાપિત સંસ્કાર (પુણ્ય-પાપરૂપ કર્મો) પિતાના સ્વભાવનુસાર ફલે—ખ થઈ પ્રાણીને પોતાનાં ફળ ભેગવાવે છે. પ્રાણું પોતે સ્વવૃત્તિથી કર્મ કરે છે, અને પિતાના કર્માનુસાર ફળ ભગવે છે. એમાં ઈશ્વરનું કત્વ નથી.
આ ઉપરથી, ઈશ્વર અવતાર લે છે એ વાત પણ અસંગત છે એમ જણાઈ આવે છે. મુક્ત આત્માઓ કર્મસંગવિમુક્ત હોવાથી ફરી સંસારમાં આવતા નથી, ફરી દેહધારણ કરતા નથી, તો ઈશ્વર પણ કર્મબન્ધવિમુક્ત હોઈ એના અવતાર લેવાની-ફરી દેહધારણ કરી સંસારમાં આવવાની વાત કેમ ઘટી શકે? શરીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com