________________
ઢયા એ મનુષ્યમાં અજખ શકિત છે, કે જે વડે ઇન્સાન પેાતાનું શરીર પવિત્ર બનાવી શકે છે, યાને તે પેાતાને ભલેા ભુંડા જગમાં જાહેર કરે છે. દયાના ગુણ આપ સ્વાર્થ, ક્રોધ, દુશ્મનાઇ, અને કુસંપ વગેરે અવગુણ્ણાને જડ મૂળથી ઉખેડી નાખે છે. કેટલાક વિદ્વાનાનુ એવું કહેવું છે કે દયાના મળથી વિશ્વાળમાં વિકાળ પ્રાણી પણ વશ થાય છે. એક મશે મરઃયા સ્ત્રીની દયાથી વાઘ જેવું ક્રૂર પ્રાણી પણ તેમને ચરણે લેટી જાય છે, ને તેના સંખ્યાબંધ દાખલાઓ છે. તુલશીદાસ નામના એક કવિ ‘દયા’ માટે કહે છે કેઃ—
દયા ધ કા મૂળ હય, પાપ મૂળ અભિમાન; તુલસી દયા ન છેડીએ,જખ તક ઘટમે પ્રાણુ.
પારસી કામના એક ધર્મ શાસ્ત્રમાં જનાવરોનું રક્ષણ કરવા મથે જણાવેલ છે કે:
ગવે તેમા, ગવે તેમ, ગવે ઉખધમ, ગવે વેરેથરમ ગવે ખરેથમ, ગવે વરલેમ, ગવે વરેજિઆ તખ્તામને ખરેથાઇ શુઓ.
અર્થ : ગાસ્પદાને નમન, ગાસ્પદાને નમન !! ગાસ્પદા માટે સારા સખુનેા. ગેાસ્પદાની તેહ, ગાસ્પદીને વસ્ત્ર, ગેાસ્પદા માટે મહેનત કારણ કે તેએ સઘળાં આપણુને ખારાક આપે છે.”
(યજને ‘હા’ ૧૦–૨૦ અને અહેરામ યશ્ત)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com