________________
પર
એમ તેનું વૃત્તાંત લખનાર કહે છે. આ રાજાએ સ્થળે સ્થળ પત્થરના સ્થભે ઉભા કરી સુબોધ કોતરાવ્યા હતા, જેમાં ને. એક લેખ ગીરનાર પર્વતની તળેટીમાં હજી સુધી છે તેમાં મુખ્યત્વેકરી જણાવ્યું છે કે કેઈએ પણ પશુ પક્ષીની હિંસા કરવી નહિ, સર્વે પ્રાણ પ્રત્યે પ્રેમભાવ રાખવે તેમને જાતે સદાચારથી પાળીપોષી બીજાને તેમ કરવાને બોધ આપે.
પ્રિય વાંચકોત્યારે શું તમે જાનવરને તલ કરી માંસ ખાવાનું પસંદ કરશે! ઈશ્વરની કુલ પેદાશ તરફ તમારી દૃષ્ટી ફેર ! આ જમીન આપણને કે સુંદર રાક અનાજ અને મે, કુલ ફલાદિ, સરકારી પુરા પાડે છે તેવા નિરદેષ ને નિરમળ ખોરાક ઉપર જીવવાને બદલે શા માટે તમારાં શરીરમાં માંસ મછીનાં રોગીષ્ટ તત્વે નાંખી તમારી. અમુલ્ય અંદગીને બરબાદ કરે છે! તવંગર આદમી એક બાજુ સખાવત કરી પુન્ય હાંસલ કરે, જ્યારે બીજી બાજુથી નિરદોષ ગેસ્પદની તલને ભક્ષ કરવા હાથની બાંય ઉંચી કરે! શું ત્યારે આવા કર્મથી સ્વર્ગ મેળવી શકાશે! કદિ નહિ. ત્યારે આજથી જ માંસ મછીને બહિશકાર કરે. અને પ્રભુએ બક્ષેલી આ અમુલ્ય જીદગીને સાર્થક બનાવે.
આ પુસ્તકમાં લખેલી હકીક્ત બરાબર વાંચી તેનું મનન કરવામાં આવશે તો મારી ખાત્રી છે કે કઈ એવા અણસમજુ હદયવાળું નહિ હોય કે જે આટલું જાણ્યા પછી આ નુકશાન. કારક માંસને ખેરાક લેવાનું પસંદ કરે છેવટે હું એટલીજ પ્રાર્થના કરું છું કે પ્રભુ સર્વને બુદ્ધિ આપે અને દયાના, ઝરણું ઠેક ઠેકાણે વહો. તથાસ્તુ.
સમાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com