________________
જેને સેવન બેસાડવાથી મરઘીના બાળક પેદા થાય છે માટે ઇંડાં ખાવા એ પણ “જીવદયા” ના આધારે પાપી કર્મ લખેલું છે.
હવે જેવી રીતે માંસ નહિ ખાવાનો ચુકાદો કર્યો છે, તેવી રીતે અત્રે બે શબ્દ મછી માટેના પણ લખવા વ્યર્થ જશે નહિ. Killing is coil ના શબ્દો મુજબ મછી નહિ ખાવાનું પહેલું કારણ એ છે કે મારી નાખવું એ પાપ છે. હવે જે ફિલસુફીથી એ બાબત પર વિચાર ચલાવીએ તે પછી ખાવાથી જાતજાતના દુ:ખો થવાનો સંભવે છે. કારણ એક મરેલું મડદુ, માણસ યા જન-જનાવરનું માંસ મૃત્યુ પછી કહેવા માંડે છે, ને તેના સબબથી કેટલાંકે જર્મસેને જીવજંતુઓ તેના શરીરમાં પ્રવેશ થાય છે. અને તે ખેરાક ખાવાથી તે માંસના જંતુ આપણુ શરીરમાં જવાથી દુઃખ ઉત્પન્ન થાય એમાં નવાઈ જેવું નથી. આ ઉપરાંત માણસ કે જનાવરના મૃત્યુ પછી તેના શરીરમાંથી એક જાતને બદ. નીકલે છે; જે બદબા તેનદરૂસ્ત માણસના શરીરમાં જવાથી. 'પણ દુઃખ દરદૈ ઉસ્પન્ન થવાનો સંભવ છે. વળી મછી વેચનારા આજને માલ કાલ માટે બી રહેવા દેય છે, ને જે તેબી ન ખપે તે મીઠાંથી આથી સુકવી પછી લાંબે વખતે વેચે છે. આ કારણેથી તદ્દન કેહેલું માંસ મનુષ્યમાં જવાથી ડબલ દુઃખે નવાં પેદા થાય છે, જેમાં ખસુસ કરી કેલેરી અને મરકી થવાના મુળ કારણે મછીજ છે. કારણ આવી, ખરાબ મછી ખાવાથી આંતરડાને તેને અમુક ભાગ લાગવાથી ઝાડે લાવી મુકે છે, જે બંધ કરવો મુશ્કેલ છે.
ઉપરની બાબતે થી સમજી શકાશે કે જે માંસ નહિ ખાવાની બાબત આપણે સ્વીકારીએ તે તેમાં આપણને જ લાભ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com