________________
૧૨
જાનવરા ઉપર યાને સુગાં-વાચા વિજાતા પશુએ તરફ દયા અતાવવાથી બાદશાહ સખતેગીનને કેવું ફળ મળ્યું હતુ, તેથી તેા વાંચક વર્ગ મજાણુ નહિંજ હાય ! કહે છે કે પાદશાહ સબકતગીને એક વાર જંગલમાં રણ મામ તેમ ફરતુ જોયુ, જેથી તે ત્યાં ઢાડી ગયું. હવે બન્યું એમ કે તે હરણુનું બચ્ચુ દોડી ન શકવાથી રહી ગયું. ને તેની માતા દોડી ગઇ, આથી તે નાનું બાળક હરણુ જાણે હાલાવાલા હસ્તુ હાય, તેમ તેના માં તરફ જોયું, આથી સખતગીનને દયા આવી; જેથી તેને તેણે છોડી દીધું. આ બનાવ બન્યા પછી બીજે દિને તેને એક સ્વપનામાં કહેવામાં આવ્યું કે “એ સખતગીન ! તેં જે દયા ને માયા મહેામત પેલાં મુંગા પ્રાણી પર દેખાડી છે, તેમ મારી ઇચ્છા એવી છે કે તું અત્રેનેા પાદશાહ થા ને એવીજ રીતે મહેરબાની તું તારી રૈયત પર દેખાડતા રહે’
સખતગીનનું વર્ણન પુરૂ કરતાં એક વિદ્વાન છેવટે લખે છે કે “જો એક નાનાં મુંગાં જાનવર તરફ્ યા દેખાડવાથી પાદશાહી મળતી હાય તા પછી એક માણસ તરફ ને કુલ પ્રાણી પ્રત્યે દીલસેાજી ને માયા દેખાડતા હોય તે તેને છેવટે સ્વર્ગ મળે તે અજાયખ થવાનુ નથી; તે કહે છે કેઃ-~
ખ્રીસ્તી ધર્મના ઉપદેશક ક્રાઈસ્ટ સાહેબે લેાકેા માટે પેાતાના જાન, ખુશાલ જીગરે આપ્યા હતા, પેગમ્બર, જે જીવાને કાપી નાખવાની સલાહ આપતા હોય તેા જાણવું કે તે પેગઅર નથી, પણ પેગમ્બર રૂપે કસાઇ છે. આપણા હિંદુભાઈ અધાને ઘણીક વાર ભક્ત” તરીકે ઓળખાવે છે; પણ ગમે તે હાસ્ય થાય; પણ તુલસીદાસના ક્રુમાવ્યા મુજબ ધનુ મુળજ યા છે. જેનામાં પ્રભુ પ્રેમ છે, તે કવિ માંસ ખાવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com