________________
૧૯
અભાવ અને કેશીયમની અલ્પતા હેવાથી તે મેટા આત૨ડામાં સડે પેદા કરે છે.
(૩) જર્મન છે. એનરવર્ગના મતે ઈડ જે કંઈ કફ કારક પદાર્થ નથી.
(૪) ડે. આર. જે. વિલિયમ્સ અને ડો. બર્ટ ગ્રાસ કહે છેઃ ઇંડાના સફેદ ભાગમાં રહેલું ભયાનક તત્ત્વ એવીડન ખરજવું, દાદર જેવા ચામડીના રોગે કરે છે.
(૫) મુંબઈની હાફકીન ઈન્સ્ટીટયુટ જણાવે છે નાના બાળકની પાચનશક્તિ નબળી હોવાથી તેમને ઇંડા તો અપાય જ નહીં, તેમાંથી તેમનું આરોગ્ય બગડે છે.
આ રીતે ડે. ગોવિંદરાજ, ડો. કામતાપ્રસાદ (અલિગજ) જેવાં અનેક વિદ્વાનની દ્રષ્ટિએ ઈંડા હાનિકારક છે. છતાં પણ શ્રી પેટલીકર ઈંડાને દુધ સમકક્ષ ગણે છે એ ન સમજાય એવી હકીકત છે. ભારત સરકારના હેલ્થ બુલેટીન નં. ૨૩ મુજબ ઇંડા કરતાં દુધમાં પ્રોટીન, ખનિજ ત, કાર્બોહાઈડ્રેસ ટસ, કેલરી વગેરે વધુ હોય છે. મગ, ચણુ, મગફળી વગેરે પણ પ્રેટીનથી સમૃદ્ધ છે. અરે! ૧૦ પૈસાના એક ઈંડા (૫૦ ગ્રામ) કરતાં તેટલા જ પૈસાનું દુધ (૩૦૦ ગ્રામ) વધુ આરોગ્ય પ્રદ છે.
ઈશ્વરભાઈની કહેવાતા નિર્જીવ ઈંડા અંગેની તાર્કિક રજુઆત સામે એ પણ હકીકત છે કે પ્રતિવર્ષ વિશ્વમાં ૪૦, ૦૦૦ કરેડ ઈડા ખવાય છે. તેમથી ૨૫,૦૦૦ એટલે કે ૬૨ ટકા ઈંડા બચ્ચાવાળા હોય છે. શાળામાં બાળકના હાથમાં આવતું ઇંડુ બચ્ચાવાળું હોવાની શકયતા આમ વધુ છે. અરે ! સમયને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com