________________
વહેણમાં બચ્ચા વગરના ઇંડા ખાનાર, કાલે બચ્ચાવાળા ઈડ ખાતા સૂગ નહીં જ અનુભવે.
છેલ્લે, કહેવાતા નિર્જીવ ઈંડાના ઉત્પાદન પાછળ રહેલી મહાહિંસાથી પ્રજાને માહિતગાર કરવી જ રહી. ફાર્મમાં તમામ મરઘીને, લાંબા સમય સુધી કૃત્રિમ વાતાવરણમાં રાખી અકુદરતી રીતે વર્ષે ૨૫૦ થી ૩૦૦ ઇંડા મૂકવાની જે ફરજ પડાય છે તે શું એક જાતને બળાત્કાર નથી ? અરે મરઘીને ખવડાવતે માછલાં કે હાડકાનો ભૂકો અને અનુત્પાદક બનતી તે જ મરધીની કરાતી કુર કતલ કેવી રીતે ઇંડાને અહિંસક સાબિત કરશે. વસ્તુત; ઈંડા નથી. આરોગ્ય પ્રદાયક કે નથી અહિંસક, તેના ભક્ષણમાં તે છે માનવતાનું ખૂન.
ઇંડાને જે જીવહિંસા પૂરનું જ મર્યાદિત રાખવામાં ન આવે તો પણ વૈજ્ઞાનિક રીતે શારીરિક રીતે તે જે મહાભયં. કર રેગે ઉત્પન્ન કરે છે તેને જ લક્ષમાં રાખીએ તો પણ ઈંડા ખાઈ ન શકાય. જીવરહિલ ઈંડા ખાઈ શકાય જે કેળવ જીવ હિંસાનેજ વાંધો હોય છે. પરંતુ જીવરહિત ઇંડા ખાનાર જીવવાળા ઈંડા પણ ખાઈ જાય છે અથવા ખવડાવી દેવામાં આવે છે. કારણ કે* જીવરહિત ઈંડા ખાનારને ઇંડા પ્રત્યેની સૂગ ચાલી જાય છે. તેથી ગમે ત્યારે જીવવાળાં ઇંડા ગ્રહણ કરી લે તેવી ભય
જનક સંભાવના છે. જ ઇંડું જીવવાળું (fertile) છે કે જીવવગરનું (unfertile)
તે માટે ખાનાર પાસે કઈ એવી કરી હોતી નથી કે જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com