________________
[શ્રી ઈશ્વર પેટલીકરના ઈડા અંગેના સંદર્ભમાં જનસમાજના પડઘા ] ઇંડાંને સાત્વિક આહારમાં સમાવેશ થઈ શકે નહિ
કમલેશ આર. શાહ (અમદાવાદ) દિલીપ વેલાણી (અમદાવાદ)
ઇંડા અંગેના આપના લેખના સંદર્ભમાં જનસમાજના પડઘા સમાન આ વિચારોને વાચા આપશે. તા. ૭ અને ૧૪ ડિસે. ની લેકસાગરને તીરે તીરે કલમમાં ઇંડા વિષે ભ્રામક વિચાર પ્રસરાવતા આપના લેખથી પ્રજાની લાગણી દુભાય એ
સ્વાભાવિક છે. સાથે એક આનંદજનક હકીકત એ છે કે ધર્મપ્રેમી-સંસ્કૃતિ પ્રેમી પ્રજાની વાજબી માગણી અને લાગણને લક્ષમાં લઈ સરકારે મુંબઈ મ્યુ. શાળાઓમાં બાળકને દુધને બદલે ઈડા આપવાનું આયેાજન પડતું મુકાયું છે.
વસ્તુતઃ ઈંડા આરોગ્યને અત્યંત હાનિકર છે, એ પ્રતિ વિશ્વપ્રસિદ્ધ ડેકટરોને અભિપ્રાયે ગૂંજતા હોવા છતાં ઈંડા પ્રતિ સમાજનો પ્રેમ કેળવવાના પ્રયત્ન શા માટે થઈ રહ્યાં છે તે સમજાતું નથી. આવો, કેટલાક અભિપ્રાયેનું આચમન કરીએ. (૧) કેલિફોર્નિયાના ડે. કેથરીન નિમ્મ અને ડો. જે. એમનઝા કહે છે, “ઈંડામાં રહેલ કોલેસ્ટેરોલ રકતવાહિનીએમાં છેદ પાડે છે, તેથી હાર્ટ-એટેક, બ્લડ પ્રેસર અને કીડનીના રોગ થવાનો ભય ઊભું થાય છે.
(૨) ડે. ઈ. વી. મૌકકાલમ (અમેરીકા) “પુઅર નેલેજ ઓફ ન્યુટ્રીશન” માં જણાવે છે “ઈડામાં કાર્બોહાઇડ્રેટસને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com