________________
ગીને આદેશ
( ૭ ) “કયાંથી આવે છે!” યતિશ્રીએ પ્રશ્ન કર્યો.
“થતિવર્ય! હું ચૂરૂ-બીકાનેરથી આવું છું.' રામકુમારે ' જવાબ આપે.
તમારૂં શુભ નામ !” રામકુમાર, તમે યતિ છે !' જી! ગયા ફાગણ માસમાં યતિ દીક્ષા લીધી છે.” તમે તે પગપાળા યાત્રાએ નીકળ્યા છે !” “જી! કારણવશ પગપાળા નીકળ્યો છું.”
કયાં કયાં જઈ આવ્યા !” “હું ચૂરથી નીકળ્યો. બીકાનેર પહેશે. ત્યાંના રમણીય જૈન મંદિરોના દર્શન કર્યા. ત્યાંથી નજીકમાં શ્રી નાથદાદાજીનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com