________________
છે
:
જિનાહિરિ જીવન-પ્રભા
શિવગરનાથની યશન કર્યા. આ
પ્રસિદ્ધ ચમત્કારિક દેવાલય છે. ત્યાંની યાત્રા કરી ખૂબ આનંદ અનુભવે. પછી તે બિંદાસર, સુજાનગઢ, લાડનું, ડેગાંવ, નાગર, મૂંડવા, ખજવાના, દેસવાલ, મેડતાધી થઈ જોધપુર પહોંચશે. જોધપુર તિવર્ય શ્રી હરદેવજીના ઉપાશ્રયમાં મુકામ કરી સર્વે જૈન મંદિરોના દર્શન કર્યા. ત્યાંથી પાલી જઈ શ્રી નવલખા પાર્શ્વનાથની યાત્રા કરી. અહીંથી ગુંદેચ, ઢેલાડ, શિવગંજ, બેડા તથા નાણું થઈ અત્રે આબુજીના જગવિખ્યાત કલામય મંદિરોની યાત્રા કરવા આવ્યો છું.” રામકુમારજીએ પિતાની પગપાળા મુસાફરીની વાત કરી.
રામકુમારજી! અહીં સુધી પગપાળા આવનાર અને રસ્તાની વિકટતા તથા ખાવાપીવાની મુશ્કેલી સહનાર તમને ધન્ય છે. પણ તમે સૂરૂ કેમ છેડયું !” યતિશ્રીએ પ્રશ્ન કર્યો.
યતિશ્રી ! ગૂરૂમાં તે હું મારા ગુરૂદેવ શ્રી ચીમનીરામજી થતિવયને લાડ હતું. પણ મને ગાદીની સંપત્તિ ને જવાબહારી ગમ્યાં નહિ. મને તીર્થયાત્રાની ભાવના જાગી અને એકાએક ચાલી નીકળે.” રામકુમારે સ્પષ્ટતા કરી. “હવે શું ભાવના છે!”
પગપાળા જૂનાગઢ જવું છે. તિર્થાધિરાજ ગિરિનગર ગિરનારના ભવ્ય મંદિરોની યાત્રા કરવાની ભાવના છે.”
તમે મારી સાથે ચાલે. પગપાળા જૂનાગઢ જતાં ઘણે સમય લાગશે. તમે પિતાની ફિકર ન કરશો. મને પણ તમારી વાતેથી આનંદ થશે.''
આપની કૃપા !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com