________________
૧ )
પ્રતાપી ગાદી
શેઠ કાનમલજીનું કુટુંબ તથા રામકુમાર ચૂર આવી પહોંચ્યા. સૂર શહેરની હવેલીઓ, બજાર, ભવ્યમંદિર તથા મનહર મૂતિઓ જોઈ જોઈને રામકુમારના અંતરમાં આનંદની ઉર્મિઓ લહેરાવા લાગી.
ચૂરના જૈન ભાઈઓની ભાવભરી લાગણી તથા સ્વામીભાઈ માટેને અગાધ પ્રેમ જોઈને રામકુમાર તે દિંગ થઈ ગયે. કશી સગાઈ ન હોવા છતાં માત્ર સ્વામીભાઈના સગપણ માત્રથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com