________________
ગુરૂં નયન રસ જ્યાત
: ૩૧૧ :
ગુરૂ નયન રસ જ્યાત
પ્રથમ સવત્સર.
(રામ-ભીમપલાસી એક જવાલા જલે તુજ નેનનમેં ) રસજ્યાત જગત ત ગુરુનયને, રસ ચૈાત શ્રી રિદ્ધિસૂરીજી નમ્ર, મહા માહમયી મેરીવલીમાં, ગુરૂદેવશ્રી રિદ્ધિસૂરીજી નમ્રુ. શ્રી માહનલાલજી સિદ્ધ મહા, આવી રામકુમાર ચરણુ નમતા, જેને પગલે સાધુતા ને ધર્મ હતા. ગુરૂદેવ, શ્રી
ગુરૂ માહનલાલજી તુષ્ટ થયા, જિનરિદ્ધિમુનિજી નામ ધર્યો. એના પરિમલ દિવ્સ ગુલામ સમા. ગુરુદેવ૦ સુનિ રત્ન સમા એ સિદ્ધ થયા, પારસથી પારસ એ પ્રકટયા, તપ ત્યાગ તિતિક્ષા અજખ હતા. ગુરૂદેવ૦ જેણે જ્ઞાન—ક્રિયામૃત પાન કર્યાં, ઉદ્ધાર સતિષ અનેક કર્યો. પરિશીલન ગ્રંથા અનેક કર્યાં. ગુરૂદેવ૦ સદૂધમના ધ્વજ ફરકાવી ગયા, ખરતરગચ્છ ટુંકા ખજાવી ગયા, વીરઘટાકરણ ગજાવી ગયા. ગુરૂદેવ૦ પ્રભુવીરના ધમ ની હેરે ધ્વજા, જેને વયંણે શિર અનેક નમ્યાં, તુષ્ટિ પુષ્ટિ મુખાપુરી શ્રી સંઘમાં. ગુરૂદેવ॰ ઉપકારક તારક લાખાતણા, સસ્થાએ અનેકના સ્થાપક હા, થાણા જિનમદિરના સૃષ્ટા. ગુરૂદેવ૦ એ હજારને સાતના જે અહા, શુકલા તૃતિયાએ પરવરિયા, ગુરૂ અમર ધામ સિધાવી ગયા. દેદેવ૦ આજે પ્રથમ જ્યંતિ ઉત્સવ હા, શુરૂ રામે રામે ઉભરાઇ રહ્યા,, ચરણે અપણુ મણિમાળ અહા ગુરૂદેવ
-પાદરાકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com