________________
* ૩૧૨
જિનધિરિ જીવન-પ્રભા ગુરૂ ગુણ કિર્તન
(રામ ભજન) સદગુરૂ દેવ દયાળુ રે, જ્ઞાતા દૃષ્ટા વિશ્વના ,
પુરેપુરા આતમ તત્વના જાણ, સદ્દગુરૂ શાંતિ સંયમ ધારી રે, દયા ભરી આંખડી છે,
અંતર ઉગે અનુભવ કેરે ભાણ. સદ્દગુરૂ પારસમણિ સાચે રે, લેહને કંચન કરે હાજી,
અજ્ઞાનીમાં પુરે તત્વજ્ઞાનના ઉજાસ. સદ્દગુરૂ વચનસિદ્ધ વૈરાગી રે, અંતર ત્યાગી આકરા હેજી,
ટાળ્યા જેણે દંભ અને અભિમાન, સદગુરૂ નિમળ તન મન વાણી રે, જીવન જતિ જાગતી હેજી,
નયને વહેતી પ્રેમ તણું રસ ધાર. સદ્દગુરૂ વાણી અમૃત વહેતી રે, આનંદમૂતિઓલિયા હેજી,
રમે રમે ધર્મતણા ઝંકાર સદ્દગુરૂ સાધક આતમ ભેગી રે, કૃપા સિધું પ્રેમને હેજી,
હસ્તે મુખડે સંત જિવનના ઉલ્લાસ, સદ્દગુરૂ ઉડયા આભલ વેગેરે માનવ દેહ ત્યાગીને હેજી,
અમરાપુરની ઉચી અટારી પ્રકાશ, સદ્દગુરૂ આંખડિ અનરમતીરે, અલખ અખાડે ખેલતા હજી,
ભાળીઆ પતે આદિ અનાદિમાં સંત. સદ્દગુરૂ વર્ષ પુરૂ વિત્યું રે, ગુરૂવારના નિવણ ને હેજી, દિલ દેવળીએ મણિમય ગુરૂજીનાં સ્થાન. સંગ્રરૂ
-પારાકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com