________________
૨૧૮ :
જિનઋદ્ધિસૂરિ જીવને પ્રભા
શ્રી જમનાદાસભાઈના વિવેચન પછી થાણા દહેરાસરના વ્યવસ્થાપક શ્રી મ`ગળદાસ ત્રીકમદાસ ઝવેરીએ શ્રી સ’ઘના તરફથી શ્રી જમનાદાસભાઈ તથા બધા મહેમાનાના હાર્દિક આભાર માન્યા અને પ્રાસ'ગિક વિવેચન કર્યુ, અપેારના ધામધૂમપૂર્વક વરઘેાડા નીકળ્યા હતા. દહેરાસરમાં માટી પૂજા ભણાવવામાં આવી હતી. સાંજના સ્વામીવાત્સલ્યનુ ભાજન થયુ હતુ. સાય કાળે શ્રી ભાગવતી દીક્ષાના મહાત્સવ આનંદપૂર્વક સમાપ્ત થયા હતા. સં. ૧૯૯૮ ૫૦ મુ ચાતુર્માસ થાણામાં
આનંદપૂર્વક થયું.
થાણામાં તૈયાર થતા નઃપ૪ જિનાલયના કાર્યની જવાબદારી શ્રી થાણા સંઘ તથા શ્રધ્ધેય શ્રી રવજીભાઇ સેાજપાળ જે. પી. ને સોંપીને આચાયશ્રી થાણાથી વિહાર કરી મેરીલી પધાર્યા.
રીવલીમાં સાધુ સાધ્વીને ઉતરવા માટે ઉપાશ્ર્ચય નહોતા. માચાય શ્રીએ સાદડી નિવાસી શા જીહારમલજી ઉતમાજીને શેઠશ્રી રવજીભાઈ સેાજપાળ સમક્ષ ઉપદેશ આપ્યું.. ખાણાજીએ પાતાની જમીન ઉપાશ્રય તથા દહેરાસર માટે સધને અપ ણ કરી. મેરીવલીના સંધમાં આનંદ આનંદ પ્રસરી રહ્યો. ઉપાશ્રયનું કામ પણું શરૂ કરાવવા પ્રમષ થઇ ગયા.
અગાસી તીથની યાત્રા કરી પાલઘર, દાહાણુ, ગેાલવડ, મેરડી, મછારી, વાપી, બગવાડા, પારડી, વલસાડ, બીલીમાશ, નવસારી, મરાલી થઇ સુરત શીતળવાડીમાં પધાર્યાં. મી સઘે ભાવભર્યું સ્વાગત કર્યું. શા માતીચંદ ભગુભાઈ તરફથી પાંચ દિવસના ઉત્સવ કરવામાં આવ્યેા. શ્રીસાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com