________________
તી મહિમા અને જ્ઞાનપ્રચાર
: ૨૧૯ :
અત્યાગ્રહથી ગાપીપુરા નવી ધમ શાળામાં ચાતુર્માસ માટે પધાર્યો, જગતપૂજ્ય શ્રી માહનલાલજી મહારાજના જ્ઞાન ભંડારના ગ્રંથરત્નાના કપડાને બદલવાના પ્રમ' કર્યાં. સૂરતના ચાતુર્માસમાં આચાય શ્રીએ પાંચ પાંચ ઉપવાસની બે માસ સુધી દીઘ તપશ્રર્યા કરી. સૂરતના આબાલવૃદ્ધે ધન્ય ધન્ય એલી ઊઠ્યાં.
સુરતમાં શ્રી માહનલાલજી મહારાજના ધણા ઘણા ઉપકાર છે. આજે જૈન ભેાજનશાળા–પાઠશાળા, અનારમ્ય મદિરા, જ્ઞાનમદિર, જૈન સંધમાં એક્તા, ધાર્મિક શ્રદ્ધા તથા જાહેજલાલી વગેરે શ્રી માહનલાલજી મહારાજની પ્રેરણા અને પુછ્ય પ્રભાવને લીધે ગણાય છે. સુરત ધર્મનગરી ગણાય છે.
આચાય શ્રીનું સ. ૧૯૯૯ નુ ૫૧ સુ ચાતુર્માસ સુરતમાં ખાનદપૂર્વક થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com