________________
દાદરના ભવ્ય પ્રતિષ્ઠા-મહાત્સવ
: ૧૮:
૬૫૧) જમણી બાજુના શિખર ઉપર દંડ ચઢાવવાના શેઠ ચાંદમલજી ધુલાજી પાયખાવડીવાળા.
૯૫૧) ડાબી બાજુના શિખર ઉપર ઇંડુ ચઢાવવાના શેઠ પુનમચંદૅજી હેજારીમલજી પાયખાવડીવાળા.
પ્રતિષ્ઠાનું કાર્ય નિવિઘ્ને પૂર્ણ થયું'. આજ તે દાદર સાનાના દાદર, ધમના દાદર અને આનદના દાદર બની રહ્યો છે. દાદથી વિહાર કરી પન્યાસજી મહારાજ રાજ સાહેમ શેઠ શ્રી ર૧જીભાઈ સેાજપાળના અત્યાગ્રહથી માટુ'ગા શેઠશ્રીના શાન્તિ નિકેતનમાં પધાર્યાં. શેઠ શ્રી રવજીભાઇની ધમ ભાવના, સમાજ સેવાની ધગશ, વિદ્યા પ્રેમ, સાધુ સાધ્વીની વૈયાવચ્ચ ભાવના, સૌમ્યતાની સૌરભ માટુંગામાં પ્રસરેલી છે પણ થાણાથી મુંબઈ સુધીમાં પણ તેની સૌરભ સભળાય છે.
પન્યાસજી મહારાજે શ્રી રવજીભાઈને માટુ'ગા માટે ટકાર કરી કે આપના પુત્ર પુન્યથી તમારા હાથે તમાએ લક્ષ્મી પેદા કરી છે અને ધ્રુવ ગુરૂ ધમની તમારી ઉચ્ચ ભાવના છે, તે ભાવના આખા કુટુંબમાં ટકી રહે તેને માટે તમાંરા શાંતિ નિકેતનમાં. ઘર દેરાસરની ખાસ જરૂર છે. આવા પ્રેમ ભર્યાં વચન પુજ્ય પન્યાસજી મહારાજના સાંભળી તેજ વખતે શેઠ શ્રી રવજીભાઈએ ધાતુના પાંતિર્થી ઉત્સવ પુર્ણાંક પુજ્ય પન્યાસજીની હાજરીમાં પધરાવીને દરેક ભાઈ-બહેનેાને ઉત્તમ સગવડતા કરી આપી.
સુરતવાળા બાબુભાઈ ઝવેરીની વિન'તીથી તેમના મલાડના નૂતન નિવાસ ગૃહમાં કરાવેલ ગૃહ મદિરમાં ધાતુના પ્રતિમાજી પધરાવવાના હાવાથી પન્યાસજી મલાડ પધાર્યા. શેઠ ખાઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com