________________
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
* ૧૯૦ ક
ભાઈએ વૈશાખ વદી ૬ ને દિવસે શુભ મૂહૂતે પ્રભુ પ્રતિમા જીના પ્રવેશ કરાવ્યેા. ખપેારના નવાણું પ્રકારની પૂજા ભણા વવામાં આવી. સુપ્રસિદ્ધ ગવૈયા પ્રાણસુખભાઇએ પૂજામાં રંગ જમાવી દીધા.
સાંજના શેઠ બાબુભાઇએ સઘ જમણુ કરી સ્વામી ભાઈએની ભક્તિ કરી.
પન્યાસજી મહારાજ મલાડથી માટુંગા પધાર્યાં. શેઠ ૨૦જીભાઇએ માટુંગામાં પેાતાના શાન્તિ નિકેતનમાં ચાતુર્માસ રહેવા માટે આગ્રહ ભરી વિનંતિ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com