________________
કે ૧૮ટે :
જિનકસિરિ જીવન-પ્રભા
૧૬૦૧) માળ ઉપરના ગભારામાં મૂળનાયક શાન્તિનાથ
પ્રભુને ગાદી પર બિરાજમાન કરવાના શેઠ રવજીભાઈ સેજપાળ જે. પી. તથા શેઠ પાલણભાઈ
સેજપાળ દાદર. ૧૫૦૧) શ્રી શાંતિનાથ પ્રભુના શિખર ઉપર ડું ચઢાવવાના - શેઠ ગુલાચંદજી કેસરીમલજી દાદર, ૨૮૫૧) શ્રી શાન્તિનાથ પ્રભુના શિખર ઉપર ધજા ચઢાવવાના
શેઠ ભગાજી રામાજી નાયગામવાળા ૧૧૭૫) શ્રી શાંતિનાથ પ્રભુના શિખર ઉપર દંડ ચઢાવવાના
શેઠ ફૌજમલ કસ્તુરચંદજી પરેલવાળા. ૧૮૦૧) ડાબી બાજુના શિખર ઉપર વિજા ચઢાવવાના શેઠ
મોહનલાલજી હેમરાજજી દાદરવાળા. ૧૧૦૧) જમણી બાજુના શિખર ઉપર ધજા ચઢાવવાના શેઠ
જીવરાજજી ઉદેરાજજી પિયબાવડીવાળા. ૭૭૫) મૂળ ગભારામાં શ્રી શામળા પાર્શ્વનાથ પ્રભુને ગાદી
પર બિરાજમાન કરવાના શેઠ માદાજી છતાછ
પિયબાવડીવાલા ૭૫૧) મૂલ ગભારામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને ગાદી પર
બિરાજમાન કરવાના શેઠ તારાચંદ તિલકચંદજી
ભયવાડીવાળા. ૬૫૧) ડાબી બાજુના શિખર ઉપર દંડ ચઢાવવાના શેઠ ભગ
વાનજી થાના ભેવાડીવાળા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com