________________
જિનચ્છદ્ધિસરિ જીવન-પ્રભા
તેઓ તે સાંભળી હર્ષિત થયા. સવારમાં થાણાના સ્ત્રી-પુરૂષેથી ઉપાશ્રય ચિકાર ભરાઈ ગયો. પન્યાસજી મહારાજના જયનાદથી ઉપાશ્રય ગુંજી ઉઠયે.પન્યાસજીએ ફેંસલો સંભળાવ્યા. ન્યાયપૂર્ણ ફેંસલો સાંભળી બધાના હદય આનંદથી નાચી ઉઠયા. આખા ઉપાશ્રયમાં આનંદની લહેર લહેરાવ્યું. થાણાના બન્ને તડાના ભાઈઓ પરસ્પર પ્રેમપૂર્વક ભેટયા. આગેવાનોએ દાદરના આગેવાને, મુલુંદના આગેવાને, પન્યાસજી મહારાજ વગેરેને ખૂબ હૃદયપૂર્વક આભાર માન્યા. શ્રીફળની પ્રભાવના કરવામાં આવી. જયનાદથી ફરી ઉપાશ્રય ગુંજી ઉઠય. થાણાનગરની સમુન્નતિ “અને સમુત્કર્ષને પાયો નંખા. થાણા તીર્થધામ બનવા સર્જાયું.
s
'
" BE
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com