________________
પ્રતિષ્ઠા માટે પ્રયાસ
! ૧૬૯ :
આપણે મુલુંડમાં સભ્ય જીનાલય અને ઉપાશ્રય જોઈએ છીએ, શ્રી હરગાવિંદભાઈ રામજીભાઈ તે સસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, મ'ગાળી અને મરાઠીના સારા અભ્યાસી છે. જ્યાતિષ શાસ્ત્રમાં પ્રવીણ છે અને જ્ઞાનના રસિયા છે. તેમની પાસે ઉત્તમાત્તમ પુસ્તકાના સારા સગ્રહ છે. મુલુંડના વિકાસમાં તે તથા શ્રી શેઠ મણીલાલ ચત્રભુજભાઈ તથા શા. મેઘજી હીરજી બુકસેલની ભાણેજ રાણુમાઈ જે જૈન તત્વના સારા અભ્યાસી છે. તથા જૈન જૈનેતર બહેનેામાં સારા સંસ્કારા મુલુંડમાં રેડાયા છે. વગેરેના સારા એવા ફાળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com