________________
1
:
D.
Us :
::
SS
LIL ID IN IT!"
WIKIWww
--
::
II/Ind
'S
પ્રવીણ
:
પરાઓમાં ધર્મ–જાગૃતિ
( ૨૯ ) “સાહેબ ! આપના ઉપદેશથી મારા આખા કુટુંબમાં ધર્મભાવના વધી છે. મારી તે ભાવના છે કે આપશ્રી અત્રે વિશેષ સ્થિરતા કરે તો ઘણું ધર્મકાર્યો થવાની સંભાવના છે. બીજી તે કાંઈ નહિ પણ મારવાડી ભાઈઓએ મન્દિર તૈયાર કરાવ્યું છે પણ પ્રતિષ્ઠાને જેગ આવતું નથી. આ કામ આપની પ્રેરણાથી થઈ જાય તે દાદરમાં આનંદ મંગળ થાય. ધર્મપ્રેમી શેઠ રવજીભાઈએ વિનતિ કરી.
ભાગ્યશાળી ! તમે તે ધર્મપ્રેમી છે, સેવાપ્રિય અને સંપત્તિશાળી છે. દાદર તે મુંબઈનું કેન્દ્ર સ્થાન છે. દાદરમાં દહેરાસરની પ્રતિષ્ઠા કરવા તમારા જેવા આગેવાનોએ માગ કાઢો જોઈએ. બીજું અમારા જેવા માટે ઉતરવાની જગ્યાની પણ વ્યવસ્થા કયાં છે ! જુઓને શેઠ પાલણભાઈની ચાલીમાં ગુજારો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com