________________
સાચી ભક્તિ તે સ્વામીભાઈઓની
: ૧૫૩ :
આ૫ પાયધુની સંભાળો તે અમે પાલાગલી જઈશું.” ભાગ્યવાને અમે તમારી વાડીમાં ચાતુર્માસ કરીશું પણ ખ્યાલ રાખશે કે ધર્મકાર્યો થવાં જોઈએ અને તમારે બધા આગેવા નેએ મને સહકાર આપવો જોઇશે.” પન્યાસજીએ શરત કરી.
દયાળુ! આપની મધુરી વાણુથી જરૂર ધર્મકાર્યો થશે. અમારો તે આપને હાર્દિક સહકાર છે જ. આપ સુખેથી અમારે ત્યાં પધારે.” એક આગેવાને વચન આપ્યું.
કૃપાળુ! અમારી ભાવના તે એવી છે કે આપના પુનિત પગલાંથી અને આપના સુધાભર્યા ઉપદેશથી દશા-વીસામાં જે શેડો ઘણે ભેદભાવ છે તે મીટાવે છે. બીજા આગેવાને સૂચના કરી.
ભાઈ! મારી પણ એ જ ઈચ્છા છે. તમે દશા-વીસાને શા માટે જરા પણ ભેદભાવ હેય. હું પણ એ જ ભાવનાથી ત્યાં આવું છું. તમે તે સમુદાયના સંપમાં માને છે. દશા ભાઈઓના આગેવાનોને સમજાવી લઈશ.” પન્યાસજીએ પિતાની ભાવના દર્શાવી.
પન્યાસજી કેસરમુનિજી આદિઠાણું ૩ને શ્રી મહાવીર જૈન મન્દિરના ઉપાશ્રયે રાખી પન્યાસજી આદિ મુનિરાજે કચ્છી વિશા ઓસવાળ સમુદાયના આગેવાની વિનતિથી માંડવી ઉપર પાલાગલીમાં આવેલી તેઓની વાડીમાં પધાર્યા.
આ વખતનું ચાતુર્માસ યાદગાર બની ગયું. પન્યાસજીના ઉપદેશથી આ ચાતુર્માસમાં શેઠ હંસરાજભાઈ કુંવરજીએ પિતાની ઉદારતાથી શ્રી વર્ધમાનતપ આયંબિલ ખાતું ત્રણ વર્ષ જાતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com