SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સાચી ભક્તિ તા સ્વામીભાઇએની ( ૨૮ ) · સાહેબ ! આ વખતનું ચાતુર્માંસ અમારી વાડીમાં કરવા માટે અમારા સમુદાયની વિનંતિ છે, આપના પધારવાથી જરૂર ધમ જાગૃતિ આવશે. નવીન ધર્મકાર્યો પણ થશે. ’ કચ્છી વીશા એસવાળ સમુદાયના આગેવાનાએ વિનતિ કરી. ‘ ભાગ્યશાળી ! અહીં પાયધુની ઉપરના શ્રી મહાવીર સ્વામીના દહેરાસરના ઉપાશ્રય માટે વ્યવસ્થા થઇ શકે તે હું જરૂર તમારી વાડીમાં ચાતુર્માસ કરીશ, અહીં પણ કાઈ તા જોઇએ ને. ' પન્યાસજીએ મુશ્કેલી દર્શાવી. ‘ પન્યાસજી ! આપ સુખેથી કચ્છી વીસા ઓસવાળ ભાઈએની વિનતિ સ્વીકારા. અમે ત્રણે ઠાણા અત્રે પાયધુની સભાનીશું. પન્યાસજી કેસરમુનિજીએ રસ્તા કાઢયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034908
Book TitleJinruddhisuri Jivan Prabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1953
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy