________________
ગુરૂદેવના ભવ્ય જમતિ–ઉત્સવ
: ૧૫૧ :
શહેરમાં શિક્ષણ સાહિત્ય અને સમાજ માટે શ્રીમતાએ દાનનાં ઝરણાં વહેવરાવી જૈનશાસનના ઉદ્યોત કરવા જોઇએ,
શ્રીમદ્ માહનલાલજી મહારાજના જયજયકારથી ધમ શાળા ગુ'જી ઉઠી.
જયંતી ઉત્સવ નિમિત્તે શ્રી મહાવીર સ્વામીના મંદિર પૂજા ભણાવવામાં આવી, આંગી રચવામાં આવી તથા રાત્રે ભાવના એસાડવામાં આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com