________________
: ૧૫૦ :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભાં
ઉદ્યોત થાય! આપણા જય'તીનાયકે પણ પ્રશ્નના ઉકેલ બહુજ સુંદર રીતે કર્યાં હતા. શ્રી વીરચંદભાઈને સ્નાત્રપૂજા ભણાવી તીર્થાધિરાજ શત્રુ ંજયની યાત્રા કરવા જણાવ્યુ અને એ રીતે જૈન
સઘમાં શાંતિ થઇ.
ઉપસ’હાર કરતાં આચાર્યશ્રીએ ખુલંદ અવાજે શ્રીમદ્ માહાલાલજી મહારાજનાં જીવનકા વિષે જણાવ્યું કે મુંબઇના દ્વાર સાધુ મુનિરાજો માટે ખુલ્લા મૂકનાર પ્રથમ મુનિરત્ન શ્રીમદ્ માહનલાલજી મહારાજ હતા. તે પ્રસંગે જૈન જનતાના આનન્દની સીમા નહેાતી. મુંબઇ શહેર અને પરાના હારા બહેન ભાઈ મુનિરત્નના સ્વાગત અને દંન માટે ઉમટી આવ્યા હતા. ભારતના વાઇસરોય લેર્ડ રિપનને મેાતીના તારથી જે આવકાર મળ્યા હતા તેથી વિશિષ્ટ ભાવભીનું સ્વાગત શ્રીમદ્ માહનલાલજી મહારાજનું જૈન જગતે કર્યું હતું, આજસુધીમાં બીજા કાઈપણ મુનિરાજને એટલું માન મળ્યુ જાણમાં નથી. તમે જુએ છે કે જે ઉલ્લાસથી આજે આ મહાપુરૂષની જય'તી ઉજવાય છે તેવી મે તેા કોઇપણ મહાપુરૂષની ઉજવેલી જોઇ નથી. શ્રીમ ્ માહનલાલજી મહારાજની પ્રેરણાથી મુંબઈ જેવા મોટા શહેરમાં માથુ પન્નાલાલ જૈન હાઈસ્કૂલ સ્થપાઈ છે. તે હજારા ખાળકા માટે જ્ઞાનનું મહામૂલું પરખ છે. પણ મારી તેા ભાવના છે કે માથુ સાહેબ જૈન કાલેજ કરે તે આપણા હજારા માળકને ઉંચા પ્રકારનું જ્ઞાન મળે અને જૈન દર્શનના અભ્યાસ માટે પણ તક મળે. જૈનસમાજના ઉત્થાત વિના જૈનશાસનનેા ઉદ્યોત નથી. મુંબઈ જેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com