________________
श्री स्थंभण पार्श्वनाथाय नमः મતા ૧ ના
- દીતપસ્વી જિનઋદ્ધિસૂરિજીવન-પ્રભા ' નામા આ પુસ્તકની પ્રસ્તાવનામાં કલમને ગતિમંત કરતાં પૂર્વે મારે જણાવવુ જોઇએ કે જેમના જીવન સંબંધે, અરે શ્રમણ જીવનના વર્ષોમાં સ્વપરશ્રેય સાધનારા અનુકરણીય કાર્યો અંગે, વધુ વિસ્તાર ન કરવામાં આવે તે પશુ, પ્રારંભમાં જે વિશેષણુ વાપર્યું છે એ ઉપરથી સફળ ઈ ંદ્રગીને ખ્યાલ સહેજ આવે તેમ છે. દી' તપસ્વી' શબ્દથી જ જીવનની પવિત્રતા અને હૃદયની સ્વચ્છતાના ભાવ સમજાય છે. એક રીતે કહીયે તે સંત, મહંત, કે સાધુ-મહાત્માના જીવન એટલે સમજીને સ્વીકારેલ, આત્મશ્રેય સારૂ, ઇંદ્રિયદમનને કષાય છેદનના કપરા કષ્ટ પૂર્ણ તે કાંટાળા મા. એમાં ‘તપ’ તા અગ્રપદે જોઈએ જ. એ વિના દમન-છેદન રૂપ જોડીને ન તા છુટી પાડી શકાય કે ન તા મૂળમાંથી ઉખેડી શકાય. એ સાથે એક વિશેષતા સોંકળાયેલી હાવાથી જ આ ગ્રંથની રચના જન્મ પામી અને પ્રસ્તાવના લખવાનુ મારે ભાગે આવ્યું. આ સંતે કેવળ આત્મકલ્યાણુની એક દૃષ્ટિ ન રાખતાં સાથેાસાથ જૈનધર્મની પ્રભાવના થાય, જૈન સમાજના અભ્યુદય થાય, એવા કાર્યો પણ કર્યાં છે. એ કાયવાહીના આલેખનથી જે એધદાયી સામગ્રી આપણને પ્રાપ્ત થાય છે એ આછી મૂલ્યવાન નથી જ. નીતિકારાએ કહ્યું છે કે— શેવાય સંતાં વિમૂલય: અર્થાત મહાત્માએ પરાપકાર પરાયણુ જ હાય છે એ વાત આપણા આ ચરિત્ર નાયકને માટે અક્ષરશઃ સત્ય છે.
જન્મસ્થળ, મૈત્રી, યતિદીક્ષા અને સ ંવેગી સાધુ જીવનમાં પ્રવેશના પ્રસંગે પર નજર ફેરવીએ છીએ ત્યારે એ મુદ્દા જે તેત્રા સામે તરવરે છે. તે આ રહ્યા આચરણ તે પ્રગતિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com