________________
68 *
ઉપકરની પરંપરા
(૧૫) “કૃપાસિંધુ! આ સાલ વરસાદ નહિ થાય તે અમારું તે ઠીક પણ પશુ-પંખીઓનું, ગરીબ ખેડૂતનું અને સામાન્ય વર્ગનું શું થશે!, કુચેરાના ભાઈઓએ ચિંતા દર્શાવી.
સાહેબ! અન્ય દશાનીઓ વરસાદને લાવવા માટે ભેરવજીના મંદિરમાં યજ્ઞ-હેમ આદિ કરે છે. પણ વરસાદ તે દેખાતે જ નથી !' બીજા ગૃહસ્થે વાત કરી.
દયાળુ! ઠાકોરજીને શહેર બહાર તળાવ પર લઈ ગયા પણું પાણીનું બિંદુ પણ ન પડયું.” ત્રીજા ગૃહસ્થ પણ શહેર આખાની ચિંતા રજુ કરી.
તમારી વાત તે વિચારવા જેવી છે. વરસાદ ન થાય તે તે મુશ્કેલીનો પાર ન રહે. પણ વરસાદ તે થ જોઈએ. આપણે પરમ દિવસે શુભ મુહૂર્ત રથયાત્રાને વરઘેડ ગાઠ. તેજ દિવસે સ્નાત્રપૂજા ભણાવે. હું તે વર ઘંટાકરણને જાપ કરું છું. વીર ઘંટાકરણ તે હાજરા હજૂર છે. વરસાદ આ જ સમજે.” આપણુ ચરિત્રનાયકે પૂબ સાંત્વન આપ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com