________________
નાગારમાં એકયતા
: 16:
એસવાળાની કુળદેવીનું મંદિર આવે છે. ત્યાં ગયા પણ તે ગામમાં એસવાળનુ એક પણ ઘર હતુ. નહિ. કુચેરા ત્રણ માઇલ દૂર હતું. મારવાડની ભૂમિ, લૂતા ચાલુ જ હતી. ગરમી કહે મારું કામ અને રેતીના ઢગ એળ’ગવાના. આપણા ચરિત્રનાયકને પ્યાસ વિશેષ લાગી. પાસેના ઝાડના છાંયડે આરામ લેવા એસી ગયા. પણ પ્યાસથી ગળું સુકાવા લાગ્યું. મહારાજશ્રીને મુર્છા આવી ગઇ. બીજા સાધુ તેમને હેવા કરવા લાગ્યા. હવે શું થાય! પન્યાસજી મહારાજે વીર ઘટાકરણને યાદ કર્યો અને તુરત જ ઊ'ટવાળા તે જ માગે નીકળ્યા. જૈનસાધુની આવી દશા જોઇને ઊ'ટવાળાએ તાબડતાબ કચેરા જઈને ત્યાંના શ્રાવકાને વાત કરી. શ્રાવક પણ તુરત જ પાણી વગેરે લઈને જલ્દી દોડી આવ્યા. મહારાજશ્રીને પાણી વહેારાખ્યું. પાણીથી ખૂબ શાંતિ થઈ. બધા અહુ પસ્તાવા માંડયાં. આપણે જ ભૂલ્યા, આપણા પ્રદેશ ઉજ્જડ, ગરમી એસુમાર, પાણી પણ મળે નહિ. સાથે એ-પાંચ જણાએ રહેવુ જોઈતુ હતુ.. આપણા પ્રદેશમાં સાધુ મુનિરાજે આવા કષ્ટાને લીધે નથી વિચરતા. પન્યાસજી મહારાજની પોતાની ભૂલ બદલ માફ઼ી માગી. પુન્યાસજીએ તા કહ્યુ' કે એ તા સાધુમાગની કસેાટી છે.
થારા સમય આરામ લઈ પન્યાસજી મહારાજે ત્યાંથી વિહાર કર્યો. કુચેશમાં આવી પહોંચ્યાં, ઊંટવાળાની વાર્તાથી કુચેરાના નાના-મોટા બધા ચિંતા કરતા હતા અને ગુરૂમહારાજની કુશળતાની વાટ જોઈ રહ્યા હતા. ગુરૂમહારાજને આવતા જોઇ બધાને હષ થયા. બધા સામે ગયા. જૈનશાસનના જયજયકાર એલાવ્યે ગુરુમહારાજે બધાને માંગલિક સભળાવ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com