________________
જિન પા પદ્ધતિ પ્રતિકારક
(પં. કલ્યાણવિજયજીની) ઉપસંહારાત્મક આ પંક્તિઓ વાંચો “દિવસભર સાલડાં ગવાના કારખાનામાં કામ કરનાર મજૂર છૂટે થઈને જ્યારે ઘડીભર બાગમાં ફરે છે તે વખતે તેની માનસિક પ્રસન્નતા કેવી હોય છે એ તો તેનો ભુક્તભેગી જ જાણી શકે છે”
| પૃ– ૨૩ ૫. ૬ જિનપૂજા જેવા મહાન કાર્યમાંથી થતાં લાભના માટે તેમણે આવો કટાક્ષાત્મક ઉપનય કર્યો છે શું માનવ પોતાના શરીરને થાક ઉતારી હવાફેર કરવા મંદિરમાં આવે છે?
અા
જિનપૂજા સવારના પ્રથમ પ્રહરમાં પણ કરવાની હોય છે. તે વખતે શેને થાક ઉતારે છે? જો ૫. લ્યાણવિજયજીને “અસદુ આર ભ નિવૃત્તિ ફલા” જેટલો વખત આત્મા જિનપૂજામાં પ્રવર્તે છે તેટલો વખત સંસાર વધારનાર કાયવઘમાં પ્રવર્તાતો નથી અને જિનપૂજામાં થતો અનિવાર્ય કાયવધ સંસાર તોડનાર હોઈ પૂજા દરમ્યાન સંસારાનુબંધી કાયવલથી દૂર જવાનું ભાગ્ય પ્રાપ્ત થાય છે, અવી હરિભદ્ર સૂ. મ. ની વાત યોગ્ય લાગી હોત તો આવો કટાક્ષાત્મક ઉપનય કદી ન કરત !!
હવે ૫. કલ્યાણવિજય મ. પૂજાઓનું પૂર્વાપર્યા પ્રકરણથી કંઈક કમાલ કરે છે.
તેમના આ પ્રકરણનું એકંદરે લખાણ જોતાં તો અમને બેહદ ખેદ થાય છે! કોઈને પૂજા કરવાને ભાવ થાય તેને ભાવપૂજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com