________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
કહેવી અને ત્યારબાદ તે દ્રવ્યો દ્વારા સાક્ષાત્ પૂજા કરે ત્યારે તેને દ્રવ્ય પૂજા કહેવી આ તો શાસન અને શાસ્ત્રના બોધ વિહી આત્મનુ જ અપૂર્વ કૈશલ છે
તેમણે શાસ્ત્રમાં આવેલ નિક્ષેપ અને નયેનો સંપૂર્ણ ચિતનપૂર્વક વિચાર નથી કયો તેનું જ આ પરિણામ છે. સુંદર દ્રવ્યો દ્વારા ભગવાનની પૂજા કરવાની ઈચ્છા થવી તેનું નામ ભાવપૂજા નથી પણ પૂજા કરવાનો ભાવ છે. પૂજા કરવાને ભાવ અને ભાવપૂજા આ બન્નેમાં આસમાન જમીન જેટલું અંતર છે “હું દક્ષ ગ્રહણ કરૂ” આવો વિચાર દીક્ષાનો ભાવ છે પણ ભાવદીક્ષ તો આત્માના અહિંસક અને અપ્રમત્ત પરિણામો છે જે પ કલ્યાણવિજયજીના મનને અનુસરીએ તો ભાવપૂજા બાદ દ્રવ્યપૂજા થાય છે તેમ ભાવદીક્ષાની પ્રાપ્તિ બાદજ દ્રવ્ય દીક્ષા પ્રાપ્તિ થાય !
કોઈ પણ પ્રવૃત્તિ પહેલાં પ્રાયઃ તદુયોગ્ય વિચારો હોય જ છે તેને ભાવનિક્ષેપ ન કહેવાય ભાવ તો હું પ્રવૃત્તિ દ્વારા જે મોક્ષાનુકૂલ પ્રતિવિશિષ્ટ પરિણામ થાય તેને જ ભાવનિક્ષેપ કહેવાય અને તે દ્રવ્ય વિના હોય જ નહિ
પણ વાતનો વધુ વિસ્તાર કરતાં લેખક મહોદયની બુદ્ધિ પર આશ્ચર્ય પામતાં આપણે આગળ વધીએ આની આગળના ઉપપ્રકરણમાં તો જાણે કોઈ મડાન સંશોધન આદરતા હોય તેવી રીતે તેમણે આકર્ષક મથાળું રાખ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com