________________
જિનપૂજા પદ્ધતિ પ્રતિક્રાિ
પણ કરતાં નથી કેટલાય ઇતિહાસકારોએ કૂવાનુ દૃષ્ટાંત હરિભદ્ર સૂ મ. ના નામે ચઢાવી દીધુ છે. આમ કરવામાં તેમનો મિલન હેતુ એજ છે કે આ દૃષ્ટાંત પાછળનું સિધ્ધ થાય અને જિનપૂજા પણ આડતી રીતે પાછળની જ સિધ્ધ થાય, પણ તેમની આ મુરાદ ખોટી છે આ કૂવાનુ" દૃષ્ટાંત આવશ્યક નિયુક્તિમાં ભદ્રબાહુસ્વામીજી મ. એ આપેલ છે.
૬૫
શું આ આવશ્યક નિયુક્તિની ગાથાની તેમને ખબર ન હતી ? જેથી તેમને પૂજાની શકાનો ઉલ્લેખ હરિભદ્ર સૂ• મ. ના નામથી કરવો પડે છે. પોતાને અનુકૂલ આવે તેવી વાતો અર્વાચીન ગ્રંથકારોની પણ માની લેવી અને વિરુદ્ધ પડે તેવી વાતા પ્રાચીન ગ્ર થકારોએ લખી હોય છતાં ય છુપાવી દૈવી શુ આજ લ્યાણવિજયટની હેવાતી અતિહાસિક સિદ્ધિનો પાયો છે...?
અમે તો એમ જ માનીએ છીએ કે આ કૂવાનું દૃષ્ટાંત ભલે ભદ્રખાહુસ્વામી મ આપ્યું હોય પણ તે તેમને પરંપરાથી પ્રાપ્ત થયેલાં પૂર્વેના વિશાળ જ્ઞાનમાંથી જ પ્રાપ્ત થયેલ છે. સ્વય' કલ્પિત નથી જ !
તેથી આ દૃષ્ટાંત અમુક જ કાલમાં અસ્તિત્વમાં આવ્યું આ બધી ભ્રમણાઓ અને પ્રલાપો અથ શૂન્ય .
આ પ્રકરણમાં તેમણે વિવેચનતો હરિભદ્ર સુ. મ, બતાવેલ જિનપૂજાથી શું લાભ થાય છે તેનુ જ યુ છે પણ તેમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com