________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક
થઇ તેણે પિતાને માટે તૈયાર કરેલ સુગંધિચની પુદી પિતાના દેવને ચઢાવી દીધી. પુષ્પ માળા પણ દેવને પહેરાવી દીધી. સુગંધિ વતિ સગળાવીને દેવને ધૂપ કર્યો. પોતાના ઘરમાં છારામાં સારૂ ધાન્ય ચાવલ જોઈને દેવની આગળ તેની ત્રણ ઢગલીઓ કરી અને પિતાને ત્યાં પ્રતિદિન થતને ડીપ થતે હેઈ દેવની આગળ પણ ઘતને દીપક પ્રગટાવે.
–પૃ૬, ૫૧૪ થી -૭, ૫૨ આમ ભક્તની ભાવનામાંથી પ્રથમ પંચેપારી પૂજા પ્રચલિત થઈ. આમ તેઓ પોતાની કલ્પનાને દેર છૂટે મૂકીને દર્શન અને નમન સ્તવનમાંથી પંચોપચાર પૂજા પ્રસિદ્ધ થઈ તેમ સમજાવે છે! પણ આશ્ચર્ય છે ને? વિકાસ કમથી જે વસ્તુ ધીમે ધીમે વધતી હોય તેમાં એક સાથે પાંચે ય પ્રકાર કેવી રીતે આવી જાય ! દર્શન, નમન, સ્તવન માંથી વધે તે એકેપચારી, બે, ત્રણ (
કપચારી) પૂજા થાય એમ કરતાં પંચોપચારી થાય! પણ એકદમ પંચોપચારી જ પૂજાને વિકાસ થયો એમ તેઓ કેવી રીતે માને છે ! દર્શન, નમન, સ્તવનમાંથી પચેપચારી પૂજાના વિકાસની કલ્પના જ કેમ કરવી પડી ! તેનું કારણ કદાચ તેમને ખબર નહીં હોય પણ અમે એ ચોક્કસ માનીએ છીએ કે પચાપચાર પૂજાના પ્રાચીન શાસ્ત્રમાં આવતા ઉલ્લેખો જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com