________________
જિન પૂજા પતિ પ્રતિકારિક
તેમને આ તરફ ઘસડી ગયા છે. બસ ! એક વખત શાસ્ત્રમાં આવતી વાત માનવા તૈયાર થઈ જાય એટલે તેમને પપચારી, અોપચારી, અને સર્વોપચારી પૂજા યા સત્તરભેદી કે એક્વીસ ભેદી બધી ય પૂજા અનાદિ કાળની છે, તેમ નિઃશંક માનવું પડશે ! અમને તે કાલ્પનિક ઈતિહાસ પરની તેમની જામતી જતી શ્રદ્ધા અને શાસ્ત્ર ઉપરથી ઊતરતી જતી આસ્થા વચ્ચે ફસાયેલી તેમની મદશાની કરૂણું ઉપજે છે. અમને તે આશ્ચર્ય થાય છે કે જ્યારે તેમના મતે તે વખતના મનુષ્યોએ પિતાની ઉપગ સામગ્રી પરથી જિનની ભકિત માટે સુગંધિ પુડી, પુષ્પ માલા, ધૂપ, અક્ષતની ઢગલીઓ અને ધીના દીવાની કલ્પના કરી તે શુ તે વખતે મનુબે સ્નાન કરતા ન હતા? સુગંધી દ્રવ્યમાંથી સુવાસિત જળથી પ્રભુને સ્નાન કરાવવાને તેમને કેમ વિચાર ન આવ્યે? શું તે વખતના મનુષ્યને આ બધા વિચાર આવ્યા પણ હુ સુગધી જળથી રેજ સ્નાન કરે અને મારા ભગવાનને ક્રીય ન કરાવું? આ વિકલ્પ તેમને કેમ પેદા ન થયે? શું તે વખતે જળ સુલભ ન હતું ? પણ થાય શું? પં. પ્રવર ઈતિહાસકરને તે પિતાના ધાયા વિક લાખ વર્ષ પહેલાંના માનવીમાં ઉપજાવી કાઢના છે. તમને કોણ રોકી શકે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com