________________
જિન પા પદ્ધતિ પ્રતિરિ
ઊ ચુ રાખીને બે હાથને ભેગા કરી શિર ઉપર અંજલી કરી આ પ્રકારે બોલ્યો – નમસ્કાર થાવ અરિહંત ભગવ તેને થાવત્ સિદ્ધિગતિને પામવાવાલાને ઈત્યાદિ વંદન નમસ્કાર કરે છે. વંદન નમસ્કાર કરીને જ્યાં દેવછંદક છે. જ્યાં સિદ્ધાયતનને મધ્યભાગ છે ત્યાં જાય છે......
(રાજગરનીય)
આ પરમપવિત્ર ઉપાંગસૂત્રના પાઠની ઊડી વિચારણું પછી કરીશુ પણ આ ઉપાંગસૂત્રના પાઠની જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગસૂત્રમાં ભલામણ કરવામાં આવી છે. આ ખૂબજ સૂચક છે આ સૂચના કરનાર પૂર્વધર આચાર્ય દેવર્ધાિગાણે ક્ષમાશ્રમણ મહારાજ આ ઉપાંગસૂત્રને અંગ જેટલું જ પવિત્ર સમજે છે તેથી અવિચ્છિન્ન પર પરાના મહાન પૂર્વાચાર્ય પણ જિનપૂજા સર્વજ્ઞકથિત તેમજ આગમવિહિત છે તેમ સ્વીકારત આવ્યા છે
પાદ
વિક્રમની પ્રથમ સદીમાં થયેલ મહાન આચાર્ય પાદલિપ્ત સૂ મ, નિત્યકર્મ વિધેિ [ નિત્ય જિનપૂજા વિધે] તથા પ્રતિષ્ઠાવિધિ-નિવાણકલિકા નામના પિતાના ગ્રંથમાં બતાવે છે અને તેઓ તે ગ્રંથમાં જણાવે છે કે આ બધી વિધિઓ આગમના આધારે છે તેથી આ પણ મેં બતાવેલ વિધિ આગમિક છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com