________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક तंदुलेअहिं अट्ठ मंगले आलिहइ तं जहा-'सोत्थिय जाव दप्पण. तयाणंतरं च णं चदप्पभरयण वइर वेरुलिय विमलदंड कचणमणिरयण भनिचित्त कालागुरुपवर कुंदरुक्क तुरुक्क धूव मघमघंत गंधुत्तमाणु विद्धं च धूववट्टि विणिम्मुयत वेरुलियमयं कडुच्छ्य पग्गहिय-पयत्तेणं धूवं दाउणं जिणवराणं अठसय विसुद्ध गंथजुत्तेहिं अत्थजुत्तेहिं अपुणरुत्ते हिं महावित्तेहिं सथणइ २ ता सक्तछपयाई पच्चोसक्कइ २ ता बामं जाणु अंचेइ २ ता दाहिणं जाणु धरणितलंसि निहट्ट तिक्खुत्तो मुद्धाणं धरणितलंसि निवाडेइ २ ता ईसिं पच्चुण्णमई २ त्ता करयल परिग्गहियं सिरसावक्तं मत्थए अंजलिं कट्ट अवं वयासी - नमोऽत्थुण अरिहताणं जाव संपताणं वदइ नमसइ २ ता जेणव देवच्छंद जेणेव सिद्धायतणस्स बहुमज्झ देसभाओ तेणेव उवागच्छइ "
અર્થ – ત્યારપછી સૂર્યાભદેવ ચાર હજાર સામાનિક દેવો સાથે યાવત્ બીજા પણ અનેક સૂર્ય ભવિમાનમાં રહેનાર દેવો તથા દેવીઓ સાથે પરિવરેલો સર્વઋદ્ધિયુક્ત યાવત્ વાદિત્રના રવથી જ્યાં સિદ્ધાયતન છે ત્યાં આવે છે આવીને સિદ્ધાયતનમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને જ્યાં દેવછદક છે અને જ્યાં જિનપ્રતિમાઓ છે તે જગ્યાએ જાય છે. જઈને જિનપ્રતિમાઓને જોઈને પ્રણામ કરે છે. પ્રણામ કરીને મોરપીંછી લે છે લઈને જિન પ્રતિમાઓને મોરપીંછીવડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com