________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક
જિનપૂજાની સુષ્ટિ ક્યારે થઈ. તે ચર્ચવાના છે. તેથી અથપત્તિ દ્વારા સમજાઈ જાય છે કે જિનપૂજા અનાગમિક છે અને સર્વસ પ્રરૂપિત નથી. પણ પિતાને આ અભિપ્રાય પ્રગટ કરતાં તેમણે અજ્ઞાતપણે કંઈક આંચક અનુભવ્યું હશે. તેથી તે બે મુદ્દાની ચર્ચા કરવાની ના પાડી છતાં ય પુસ્તિકામાં આગળ ક્તાં દિલમાં હતું તે બહાર આવી ગયું અને ચર્ચાઈ ગયું છે.
તેથી આપણે પ્રથમ પહેલાં બે મુદ્દાઓની ચર્ચા કરીશું અને આગળ ઉપર ચર્ચા કરતાં જે કમે ૫. કલ્યાણવિજયજીએ પિતાની પુસ્તિકામાં ખોટા મુદ્દાઓ રચ્યા છે તેને જવાબ પણ આપતાં જ જઈશ.
ખાત્રી છે કે આ ગ્રંથનું વાંચન કર્યા બાદ શ્રી જિનપૂજા પદ્ધતિ તે કલ્પિત નથી પણ તેમના આ છે મુદ્દાઓ જ કલ્પિત છે તે સહુ કોઈને સમજાઈ જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com