________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
સ્પષ્ટ થાય છે. તેઓ આગળ કરે છે.
નીચે
મુજબના
le
છે મુદ્દાઓ
- ૧. જિનપૂજા આગમિક છે કે અનાગમિક ?
૨. જિનપૂજા છદ્મસ્થ કલ્પિત છે કે સર્વજ્ઞ પ્રરૂપિત
૩. જિનપૂજાની સૃષ્ટિ (શરૂઆત) કયારે થઈ ?
૪. જિનપૂજામાં પ્રારંભિક સ્વરૂપ અને વિકસિત સ્વરૂપ જેવા એ ભેદ છે.
૫. જિનપૂજા વિકાસની અ`તિમ કેટિ પર આવી અને ત્યારબાદ વિકૃતિ થઈ.
૬. જિનપૂશ્વમાં વિકૃતિ થવાથી કેવાં પરિણામો આવ્યાં,
કે
અહી. અવતર તરીકે આપેલા ફકરામાં લેખક જણાવે છે કે જિનપૂજા આગમિક છે કે અનાગમિક ? જિનપૂજા સર્વજ્ઞ પ્રરૂપિત છે અથવા છદ્મસ્થ કલ્પિત ? એ બેની અમે ચર્ચા નહીં કરીએ પણ પુસ્તિકામાં તેમણે પેાતાની આ પ્રતિજ્ઞાના ભંગ કર્યાં છે તેમણે એ મુદ્દાની ચર્ચા કરીજ છે.
જે કે વધુ વિચાર કરનારો તેમના ઉપરોકત · વચનની માયાજાળ એકજ પળમાં સમજી શકે છે જ્યારે તે ત્રીજો મુદ્દો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com