________________
xili
સંપાદન કાર્યમાં ઘણી સાવધાની હોવા છતાં ત્રુટી રહી હોવાને પણ પૂરે સંભવ લાગે છે. મારી દ્રષ્ટિએ વિષયની રજુઆતની કઠિનતાને કારણે જ રહી હશે! તેવુ મારૂ માનવું છે, છતાં ય કોઈ પણ વાત જે પરમાત્માના શાસનના આશયથી વિરુધ આવી ગઈ હોય તો તે નિશ્ચિત સંપાદકની ક્ષતિ છે તે તરફ અમારુ લક્ષ્ય દોરવું. અમે તે વાત યોગ્ય હશે તે સહર્ષ સ્વીકારી તેમના કણ બનીશુ.
વિશેષ પૂજય મુરુદેવની જ મહતી કૃપાથી પૂર્ણ થયેલ આ કાર્ય સકળ જીવરાશિને મુક્તિપુરમાં પહોંચાડવામાં પ્રયોજક કુશલાનુબંધી પુણ્યને આપનારૂ થાવ!
– રાજય વિજય
તા. ૭ એપ્રીલ ૧૯૮૦ મહીપંડી, મહાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com