________________
(૩૨)
છપ્પન દિફ કુમારીનું આગમન, સૂતિકર્મ અને મહત્સવ
સાંભળે કળ સ જિ ન મ હ ત્સવને ઇહાં, છપન કુમારી દિશિ, વિદિશિ આવે તિહાં; માય સુત નમીય, આણંદ અધિકા ધરે, અષ્ટ સંવત. વાયુથી કચરે હરે વૃષ્ટિ ગંધદક, અષ્ટ કુમરી કરે, અષ્ટ કલસા ભરી, અ. પણ ધરે અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી, ચાર રક્ષા કરી, ચાર દીપક શહી. મારા ઘર કરી કેળનાં, માય સુત લાવતી કરણ શુચિકર્મ, જળકળશે નહવરાવતી; કુસુમ પૂછ અલંકાર પહેરાવતી. રાખડી બાંધી જઈ શયન પધરાવતી. મારા નમીય કહે મા તજ, બાળ લીલાવતી, મેર રવિ ચંદ્ર લગે, જીવજો જગપતિ; સ્વામી ગુણ ગાવતી, નિજ ઘર જાવતી, તેણે સમે ઈદ્ર-સિંહાસન, કંપતી જ ભેદન, કાપકુપ વિગેરેની પીડા સ્થાવર જીવોને ન હોય, ત્રણ ભુવનમાં પણ પ્રકાશને પટ પથરાઈ જાય છે, આમ જગત આનંદ પ્રકાશના સાગરમાં મગ્ન બને છે.
હવે કવિ કહે છે કે પ્રભુના જન્મક્ષેત્રે ઉજવાયેલ પ્રભુના મહત્સવનું કલશ કાવ્ય સાંભળે, પુણ્યનિધિ પ્રભુજીના જન્મથી દિકુમારીનાં આસન કપે છે. અવિધજ્ઞાનથી પ્રભુને જન્મ થયેલે જાણે છે એટલે દિશાઓના
ખૂણાઓમાંથી દિકુમારી પ્રભુના આવાસ પાસે આવે છે. પ્રભુની માતાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com