SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧) લોકેામાં શિરસાવદ્ય બનશે. અને વંદનીય ગણાતા મહાપુષાતે પણ પ્રભુ નમરકા અને પૂજનીય બનશે. હવે પ્રભુની માતા ગન પાલન, અનુકુળ ખાનપાન, ઉચિત પ્રવૃત્તિ અને ઉચિત વ્યવહુારાથી કરે છે અતિ ઉત્તમ લગ્નબળ વખતે તીથ કરતી માતા પુત્રરત્નને જન્મ આપે છે. પ્રભુના જન્મ સમયે ગ્રહે ઉંચા સ્થાને ગેાઠવાયેલા હોય છે; તથા આખા જગતમાં સુખની લહરી અને પ્રકાશની જ્યાતિ પથરાઇ જાય છે, નરક જેવા સ્થાનમાં જ્યાં હરહંમેશને માટે સત્ર વ્યા ધાર દુ:ખ અને અંધકાર હોય છે, તેમાં પણ પ્રભુના જન્મ કલ્યાણક પ્રસંગે ક્ષણવાર મહાન શાતા અને અજવાળુ પથરાય છે. નરકના વે સદાકાળ માટે દુઃખી જ હોય છે, પરમાધામી તરફથી ક્ષેત્રની, ભૂખ, તરસ, પરસ્પર કાપાકાપી અને મારામારી કરવા વિગેરે અનેક પ્રકારની પીડાએ ભાગવવાની હાય છે. ત્યાં ભૂખ તરસની વેદનાને પાર નથી, પગના તળીયાને છેદી નાખે તેવી ભુમિ તથા કડકડતા તેલના તાવડામાં ભજીયાની માફક તળાવાનું ભઠ્ઠીમાં ભુજાવાનું, શસ્ત્રોથી છેદાઇ ટુકડે ટુકડા થવાનું દુ:ખ ત્યાં હાથ છે, તેથી વાની નીકળતી કારમી ચીસા અને કાઇ બચાવા, કાઈ ખચાવા અતિદીના રૂદનયુકત વિલાપ વિગેરે એવા હોય છે જે સાંભળતાં હૈયાં કમ કમી ઉઠે, એ ત્રાસથી ત્રાસી પ્રત્યેક સમય માટે નારકાને મરવાની ઇચ્છા હેાય છે. પણ નિકાચિત દીર્ધાયુષ્ય હાવાથી માત મળતું નથી., નારા સિવાય જગતમાં કાઈપણ જીવને પ્રત્યેક ક્ષણે મરવાની ઇચ્છા નથી હાતી, આવી એકાંત દુઃખની વરાળમાં બફાતા નરકના જીવાને એકમાત્ર તીર્થંકર ભગવાનના અનન્ય પ્રભાવથી જન્મ સમયે ક્ષણવાર અનુપમ સુખનો અનુભવ કરાવે છે, “સ્થાવર જીવને સુખકારી.” એમ વીરવિજયજી મહારાજ પંચ કલ્યાણકની પૂજામાં કહે છે, તે એમ સૂચવે છે કે. તે વેળાએ સ્થાવર જીવા એટલે પૃથ્વી પાણી અગ્નિ, વાયુ અને વનસ્પતિના વા . માટે ભગવાનના જન્મ સુખકારક નીવડે છે. સ્થાવરને માટે સુખકારક એ રીતે માની શકાય કે એ વખતે છેદન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034902
Book TitleJinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Original Sutra AuthorN/A
AuthorPadmavijay
PublisherJain Aradhak Mandal
Publication Year1954
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy