________________
(૧૮)
સ જિનેશ્વરાને કુસુમાંજલિ :–
અપચ્છર મ’લિ ગીત ઉચ્ચારા, શ્રીશુલવીરવિજય જયકાર કુસુમાંજલિ મેલા સવ જિણ દા—૧૬
કર્યાં અને પૂજ્યા. એવા તે તીર્થંકરા સંઘનુ કલ્યાણ કરશે. મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્સર્પિણી ત્થા અવસર્પિણીના કાળચક્ર ચાલતાં નથી. સદાને માટે ત્યાં ચોથા આરા જેવા એકસરખા કાળ વર્ત્યા કરે છે, કાઇ પણ કાળે ત્યાં તીર્થંકર ભગવંતના વિરહ હોતા નથી. જિતેશ્વર દેવ જરૂર વિચરતા હાથ છે. એ વિચરતા તીથ કરો અહિથી અતિશય દૂર હોવા છતાંય અહીં ખૂબ જ ભકિતથી પૂજાયા થકા સંધતા વિશ્વવિજય કરશે. દર એવા વિચરતા પ્રભુની ખૂબ ભકિત અહીં બેઠા કરવાથી પણ સંધ મહાન અભ્યુદય મેળવે છે.
૧૬ અપ્સરાઓને સમુદાય પ્રભુ આગળ મધુરગીતો ગાઇ રહેલ છે. એમાં સુંદર એવા શ્રી વીરપ્રભુના વિશ્વવિજયના જયકાર લાવે છે, અથવા શ્રી શુભવિજયજી મહારાજના શિષ્ય શ્રીવીરવિજય જેને જયકાર કરે છે એવી કુસુમાંજલિ સ તી કોને યાદ કરવા પૂર્વક મૂકવી. પૂર્વ તીર્થંકરોના નામગ્રહણ કરી કરીને પુષ્પાંજલિ મૂકી, તે અહી' સવ તી કરાને એક કાળે યાદ કરી પુષ્પાંજલિ આપવાની~~
આ અવસર્પિણીના યુગમાં પ્રથમ તીર્થંકર તરીકે આદિનાથ ભગવત થયા તેથી પ્રથમ કુસુમાંજલિ તેમના નામથી અપાઈ ત્યાર બાદ સકળ સધની શાંતિનૈ કરનારા, પ્રતિષ્ઠા, શાંતિસ્નાત્ર શાંતિકળશ વિગેરે શાંતિસમાધિકર મગલઅનુષ્ઠાનમાં વિશેષ શ્રી શાંતિનાથ પ્રભુનું પૂજન થાય છે માટે બીજી કુસુમાંજલિ શાંતિનાથ પ્રભુને મૂકાઇ. ત્યાર પછી કમરૂપી અપમ ગળને ટાળવા માટે ચક્રની ધારા સમાન તેનાથ ભગવાન હોવાથી ત્રીજી કુસુમાંજલિં તેમને
પ્રકારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com