________________
અનંત ચોવીશીના જિનેને કુસુમાંજલિ -
અનંત ચઉવીસી જિનછ જીહારું, વર્તમાન ચઉવીસી સંભારું;
કુસુમાંજોલ મેલે વીસ જિણદા–૧૪ મહાવિદેહમાં વિચરતા વીસ તીર્થંકરની પૂજા -
મહાવિદહે સપ્રતિ, વિહરમાન જિન વિશ;
ભક્તિ ભરે તે પૂજિયા, કરે સઘ સુજગીશ. ૧૫ (૨) બે અને વૈમાનિકના ૧૦ ને સમાવેશ થાય છે. ચતુર્વિધ સંધ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ જાણવો. તે કુસુમાંજલિ સકળ સંઘનું કલ્યાણ કરે. ૧૪ ભૂત, ભવિષ્ય કાળની અનંતી ચોવીશીને અનંતા તીર્થકર ભગવે તેને જુહારૂં છું, વંદના કરું છું. તથા વર્તમાન કાળની ચોવીશીના ચોવીશ તીર્થકરને પણ વંદનામાં યાદ કરું છું. તે વીશ તીર્થ કરેને કુસુમાંજલિ સમાપવી.
અઢી દ્વીપના પાંચ ભરત તથા પાંચ રદ્રત ક્ષેત્રમાં ઉત્સર્પિણી તથા અવસર્પિણીના કાળચક્ર ચાલ્યા કરે છે. એક ઉત્સર્પિણી તથા એક એક અવસર્પિણ મળી એક કાળચક્ર બને છે. એ દરેક ઉત્સર્પિણીમાં અને દરેક અવસર્પિણીમાં એકેક ચોવીસી તીર્થકરની જન્મે છે. એમ એક કાળચક્રમાં બે ચોવીશી થાય. એ હિસાબે આજ સુધીમાં અનંત કાળચક પસાર થયા, તેમાં અનંત વીસી થઈ ગઈ, તથા વર્તમાન વીસીના વીસ તીર્થ કરે, એમ તે સર્વને વન્દના પૂર્વક કુસુમાંજલિ મુકવામાં આવે.
૧૫ મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાનકાળે વીસ તીર્થકરે વિચરે છે, તેમને વીસ વિહરમાન જિન કહેવાય છે. વિશાળ ભક્તિથી તે તીર્થ કરેને વંદન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com