________________
(૧૯)
અપઈ, વેવીશમાં તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુ પ્રગટપ્રભાવી હોવાથી ચોથી કુસુમાંજલિ તેમને અપાઈ, વર્તમાન શાસનના અધિપતિ, આસોપકારી પ્રભુ મહાવીર દેવ હોવાથી પાંચમી કુસુમાંજલિ તેમને મુકાઈ. પછી વર્તમાન વીશીના વીશ, અનંત ચોવીશીના ૨૪-૨૪ તીર્થકરોને છી, વીસ વિહરમાન જિનને સાતમી, અને સમસ્ત તીર્થ કર દેવને આદમી કુસુમાંજલિ આપવામાં આવી. આઠ કુસુમાંજલિ આઠ કર્મોને નાશ કરાવી આઠગુણસિધ્ધ એવા મોક્ષપદ અપાવે છે.
અહીં કુસુમાંજલિને અધિકાર પૂર્ણ થાય છે.
Fી .
AINUD
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com