________________
૮
વે આલારસ જ્ઞા, વિષયસ જ્ઞા,પરિગ્રહસ`જ્ઞા, વિગેરેને લીધેજ જીવનાના જીવને પસાર કરી દીધા છે. પણ અફસોસ કે આવા ઉચ્ચ માનવભવમાં પણ અજ્ઞાન રહી જડવાદી કાળમાં એવા સી પડયા છે કે સ`સારને વધારનારી સંજ્ઞાઓને કાપવાના યોગ્ય વમાં એને ખાલપણાથી ઉલટી વધારી રહ્યો છે !! આ કાળે જુઓ કે, વિવિધ સુખ સગવડા, વિજ્ઞાનની ચિત્રવિચિત્ર શોધે પાશ્ચાત્ય રીતિનીતિનું અંધ અનુકરણ, જડપદાર્થાની અનેક વિધઆવશ્યકતા, અને જડની વિદ્યા, એ બધામાં જીવને સાવવાની કેવી વિષમ જાળ પાથરી છે એના પ્રભાવથી અ ંજાએલ જીવ જ્યારે ચિતામણિરત્નથી અધિક કિંમતી માનવભવની મળેલી ઉત્તમ તક ખરબાદ કરવાની સ્થિતિમાં સપડાયા છે, ત્યારે શ્રી વીતરાગ જિનપરમાત્માની શ્રદ્ધા તથા ભકિત તેમાંથી બચાવવા માટે પ્રબલ સહાય આપે છે. માનવ જેવા ઉચ્ચ જીવનમાં અત્યંત પવિત્ર કાર્યમાં સતત લાગ્યા રહેવાથી અનાદિકાળના કસ'સ્કાર શિથિલ ની જાય છે. પ્રભુભકિત એ એક ઘણુ' સુદર પવિત્ર કા` છે. એનાથી મનુષ્ય કુસંસ્કારનો નાશ કરી સુસ’કારનું... ઉપાર્જન સુદર કરી શકે છે. પ્રભુભકિત એ ઘણી અચ્છી સાધના છે. આ સાધનાથી હૃદય કામળ બને છે, નિળ થાય છે, અને અપૂર્વ આત્માનંદનો અનુભવ થાય છે. પછી તે તેની આગળ ખીજું બધું ક્રીકકું અને રસવિનાનું લાગે છે. પ્રભુભકિતથી પ્રભુના પ્રેમની જે વૃદ્ધિ થાય છે અને પ્રભુ પર જે મમત્વ વધી જાય છે. તેથી કુસંસ્કારના આકણ ઘણા ઘટી જાય છે, સુસ ંસ્કારોની પ્રીતિ વધતી જાય છે, આહાર, વિષય, અને પરિગ્રહ વિગેરેની આકિત કપાતી આવે છે અને ત્યાગ, તપશ્ચર્યા અને વૈરાગ્ય વિગેરે તરફ જીવતા ઝોક (ઝુકાવ) વધતો ચાલે છે. આ બધાનું મૂળ પ્રભુભકિત છે.
માનવસંસ્કારાના ગુણાકારઃ
માનવભવમાં જે સારાનરસા સકારાતા ખૂબજ અભ્યાસ થયો તેની વૃધ્ધિ પછીના જન્મોમાં એવી થાય છે કે જાણે તેના ગુણાકાર બનતા જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com