________________
[ ૧૮ ] અને કૃષ્ણ વાસુદેવે આ બહુ પ્રાચિન જિનબિંબ ભુવનપતિમાંથી લાવીને આ ફાનિ દુનિયામાં પ્રગટ કર્યું, ને તદાકાળથી આ મહા પરચા પૂરણહાર પ્રતિમાના અધિછાયિક દેવો સંઘનું ચમત્કારિક રીતે રક્ષણ કરે છે. આપણે ત્યાં સાડી છયાસી હજાર વર્ષથી સંખેશ્વર પાર્શ્વનાથ પધાર્યા છે. હું એને ઝુબે ચેથા વ્રતધારીની મોટી સંખ્યા.”
શ્રી શંખેશ્વર શ્યામની યાત્રા કરી જિતનો કે વગાડતા ગુરૂવર્યો “ડીસા પધાર્યા. ત્યાં ૧૭ છોડનું ઉદ્યાપન ( ઉજમણું) બહુ કીમતી કરાવ્યું, આ ૩૪ મુ ચોમાસું ડીસામાં જ થયું. સં. ૧૯૫૮ ને મહત્સવ તથા સ્વામી વત્સલમાં સંઘે દ્રવ્ય પ્રશસ્તપણે વાપણુ, બાદ ત્યાંથી “ભાભેર” ગામનું ૩૫ મું ચોમાસું સં. ૧૯૫૯ માં થયું. ત્યા માસક્ષમણાદિ ઉગ્ર તપ થયો હતો.
ભાભેરથી વિહાર કરી રાધનપુર થઈને શ્રી “શાંતલપુર પધાર્યા. ને ત્યાં નાના પ્રકારનાં તપની તપસ્યા ચાલુ થઈ તેથી ૩૬ મું ચોમાસું “શાંતલપુરમાં કર્યું સં. ૧૬૦ અને ઉપદેશની અસર સંઘમાં એવી પેઠી કે એકી સાથે ૨૧ એકવીશ જણે ચોથું વ્રત ગ્રહણ કર્યું. આ શુભ ટાકણે દેહેરાસરમાં પણ ચારહજાર કેરીની ઉપજ થઈ હતી. ત્યાંથી વળી ગુરૂ જન્મદેશ તરફ પાઉ ધાર્યા. શાંતલપુરથી વિહાર કરીને વાગડમાં “ ફતેહગઢ આવ્યા ત્યાં ૧૪ ચૌદ જણાએ ચોથુત્રત ઉચયું. ધર્મોન્નતિ સારી થઈ હતી, ત્યાંથી વિહાર કરી ૩૭ મું ચોમાસું “આડિસર” ગામે કયું, અને ત્યાં ભાભરના વનિ શ્રેષ્ઠી બહાદરભાઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com