________________
[૨૭].
ગુરૂવયે વિશાખ શુદિ ૧૫ ના દિને દિક્ષા આપી. ને માણેકથી નામ પાડયું. ૨૯ નું ચાતુર્માસ “વીજાપુર માં સં. ૧૯૫૩ માં થયું. ઉપધાન, પચરંગીતપ, અને મહત્સવના મહાન કાર્યોથી ધમને મહિમા વધાર્યો. ત્યાંથી વિહાર કરી ડીસામાં પધાર્યા, અને ૩૦ મું ચામાસુ સં. ૧૫૪ નું ડીસામાં કર્યું. અહિં શ્રાવકને ચેથાવત અને કેટલાકને જૂદા જૂદા નિયમે કરાવી વતનશાળી કર્યા. ૩૧ મું ચોમાસુ વાવ ગામે સં. ૧લ્પ૫ માં, અને ૩૨ મું સૂઇ ગામનું સં. ૧૯૫૬ માં થયું. બેમાસી, દોઢમાસી વિગેરે તપશ્યા સારી થઈ હતી. રાધનપુરમાં દિક્ષા અને સંખેશ્વરજીની યાત્રા.
સૂઈ ગામેથી વિહાર કરતા અનુક્રમે રાધનપુર આવ્યા ત્યાં કિડીયાનગરના શા. ડોસાભાઈ જેઠાને વૈશખ વદ ૧૧ ના રાજે દિક્ષા આપી. અને ધીરવિજયજી નામ રાખ્યું. આ ૩૩ મું ચાતુર્માસ રાધનપુરમાં થયું, દિક્ષા પ્રસંગે તેમજ પર્યુષણમાં મહોત્સવ, વરઘેડા, અને સ્વામીવત્સલ ઠીક થયા હતા, જ્યાં જાય ત્યાં ધર્મરૂપ જિતવિજયજીની જીતજ થતી સંભળાતી હતી. અને પાપરૂપ મોહની સઘળે હાર થઈ છે. સં. ૧૯૫૭.
ચોમાસુ ઉતરે ગુરૂવર શિષ્યો સહીત વિહાર કરીને શ્રી સંખેશ્વરતિથે પધાર્યા, ગઈ એવીશીના દામોદર તિર્થંકરના વારે અષાઢીશ્રાવકે ત્રણ બિબ ભરાવ્યા તે પિકિનું આ એક છે, અને વર્તમાન વીશીના બાવીશમા તિર્થંકર શ્રી નેમિનાથજીના ઉપદેશે કારણ પરત્વે બળભદ્રજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com