________________
[૨૬] હોંચ્યા. દાદાજીને ભેટી ભાવના પૂર્ણ કરી. પાલીતાણુમાં આ ર૨ મું ચોમાસુ થયું. સં. ૧૯૪૭. પાલીતાણથી વિહારના સમયે વિહાર કરી દાઠા ગામે આવ્યા. સંઘને સારે ભાવ જાણીને ૨૩ ત્રેવીસમું ચોમાસુ ત્યાં રહ્યા સં. ૧૯૪૮. બાદ ૨૪ ચોવીશમું ચોમાસું લીંબડીમાં સંઘના આગ્રહ થયું. સં ૧૯૪૯
અમદાવાદમાં દિક્ષા મહત્સવ. પલાસવાના કોઠારી વાઘજી મૂલઇને જેઠ માસમાં દિક્ષાનું મહત્ત હેવાથી ગુરૂવારે લીંબડીથી ઉતાવળે વિહાર કરી અમદાવાદમાં આવ્યા. જેઠ સુદ ૧૦ ના દિવસે મોટા મહોત્સવ પૂર્વક દિક્ષા આપીને “વીરવિજયજી નામ રાખ્યું. સં. ૧૯૫૦-૫૧-પર એમ ત્રણ સાલના ઉપરા ઉપર અમદાવાદમાં “વિદ્યાશાળામાં “શાહપુરમાં” અને જ્યાં બહુ કાર થતો તેવા “લુવારની પિળના ઉપાશ્રયે” થયું આ ત્રણે ચોમાસામાં ગુરૂધને ચમત્કાર રાજનગરના રત્નાએ દીઠે. તેઓ પંડિતોને વિષે પ્રધાન શાસ્ત્ર જ્ઞાતા પુરૂષ કરિતા જિતવિજયજી મહારાજના સરલ ઉપદેશથી પણ અમદાવાદીઓ વિશેષ રંગાઈ જાય છે, એ થાડા હર્ષની વાત નથી ! આવા ગુરૂઓથી આત્મકલ્યાણના માર્ગ ઉપર જલદી અવાય છે.
એમ ૨૫-૨૬-ર૭ મું ચોમાસુ ધર્મક્રિયામાં ત્રણે સ્થાને વ્યતીત થયાં. ચોમાસુ ઉતરે અમદાવાદથી વિહાર કરીને સં. ૧૯૫૩ માં વીજાપુરમાં આવ્યા, ત્યાં આગળ
ચોટીલાના રહીશ બાળબ્રહ્મચારી કુમારિકા મહેનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com