________________
[૯] શકે છે. માટે મારે નિરાશ નજ થવું જોઈએ. ગાઢ અંધકાર વ્યાખ્યા પછી સૂર્યને પ્રકાશ થતું નથી શું ! અને અસાધ્ય રોગો પણ દેવવશાત સાધ્ય થતા સાંભળ્યાં છે તે હાલ મનફરે મારું માથું ફેરવી નાંખ્યું છે. તે હવે શાંતીનાથ પ્રભુની કૃપાથી શાન્તપણે ધર્મારાધના થાય તેટલું કરીને મનફરાનું મન ફેરવું તોજ હું મનફરાને જયમલ!!
જે કે નવા નેત્ર મને પ્રાપ્ત થાય, એ તો મહાપુણ્યની રાશી હોય અને ચક્ષુ વગર રહેવાને તેટલેજ બંધ પડેલ પૂર્વ ભેગવાઈ ગયે હોય તે ગયાં નેત્ર પાછા આવે તો આશ્ચર્ય નથી. તે મારે આત્માને હિતકર થાય એવું અવલંબન લેવું. શ્રી શાંતિનાથ પ્રભુ સમક્ષ જયમલે કરેલો
૬૮ અભિગ્રહ. શાંતિદાયક મનફરાને રાજિયો દેવાધિદેવ શ્રી શાન્તિનાથ ! હે ભગવન હું આંધળે થયાથી દિક્ષાને અયોગ્ય છું. પણ જે “અધિષ્ઠાયિક દેવ કૃપા કરે અને મને નવી
–ગયેલી તે પાછી આવે તે જરૂર હું દિક્ષા અંગિકાર કરીશ.” એમાં આપની સાક્ષી જે મેં સ્થાપી છે તે મને ફળ! પણ જ્યાં સુધી અંધત્વ રહે ત્યાં સૂધી ગૃહસ્થધર્મનું આરાધન કરીશ.
આ પ્રમાણે દઢ પ્રતિજ્ઞા કરી. કાળને જતાં શી વાર લાગે છે? ત્રણ વર્ષ વહી ગયાં એટલે સં. ૧૯૧૫ ની સાલ
આવી, તે દરમ્યાન જયમલની લીધેલ પ્રતિજ્ઞા સુદઢ બની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com