________________
[૮] કારીગરોની જ્યાં જ્યાં ભાળ મળતી કે ત્યાં જયમલને તેડી જઈ બતાવતા, એમ ઘણા ઉપચાર કર્યા છતાં બિલકુલ ટાંકી લાગીજ નહિં. એટલે કર્મનું જોર વધતું ચાલ્યું અને ભાવિ જયમલને જૂદે રસ્તે દોરી જતું હતું. જયમલ પર આ આવેલ દુઃખ પોતે ભગવેજ છૂટકે હતે, કેમકે તેમાંથી કેાઈ ભાગ પડાવી શકતું નથી.
આ વ્યાધિ સં. ૧૯૧૨ માં થયે તે સં. ૧૯૧૬ સુધીમાં જયમલે અનેક ઉપાયે લેતાં પણ વ્યાધી નજ મટયો. સર્વ સંબંધી વગ હતાશ થયો અને ચચાર વર્ષની લાંબી મુદતે એટલે સેળ વર્ષની ઉમ્મરમાં આ જયમલની આંખ ગઈ !! એટલે જયમલને અંધાપે આ . કહે !માબાપને કે પિતાને ઓછું દુઃખ થતું હશે !પણ કરે શું ! ભાવિ આગળ કોઇ ઉપાય નથી. આવેલ દુઃખ - જયમલને હમેશાં સહન કરવાનું હોવાથી હૈયે ધારણ કરી બીજાઓને હિંમત આપીને રૂડા પ્રકારના આચારને ઉપદેશ કરતો. જેથી લોકો તેની સહન શક્તિના વખાણ કરતા. આ ચરિત્રનાયક આપણા પરમ ઉપગારી પૂજ્ય સુવિહિત ગુરૂવર્ય દાદા જિતવિજયજી છે, કે સંસારી પણ જયમલ નામ સાર્થક કર્યું છે, છતાં કર્મ વિધિની કેવી વિચિત્રતા !
- વિવેક ચક્ષુએ કરેલે માર્ગ
આશાનું આશ્વાસન છે. તે આશાના દયેયથી ઘણેભાગે મનુષ્ય આવી પડેલ દુઃખ દૂર કરે છે. કદાચિત્ કર્મસંગે તદન ઓછું ન થાય તે થોડું ઘણું દુઃખ જરૂર દૂર થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com