________________
[૭] પ્રકરણ ૩ જુ.
માબાપને મરથ અને ભાવિભાવ.
જયમલ બરાબર ૧૨ બાર વર્ષની ઉમ્મરે પહો. ચ્યા. જગતમાં ત્યાગિયોને “મુક્તિરામણી” પરણવાને લાહો લેવાનું અપૂર્વ મનોરથ ઉત્તપન્ન કરીને કાર્યસિદ્ધિ કરે છે. ત્યારે સંસારના જીવમાં માનવ જીવનને લાહે પુત્રાદિકના વિવાહ કરીને સુખ માની રહ્યાં છે. તેથી માબાપને મહામનોરથ થયો, કે જયમલના વિવાહ કરીને વહુને ઘરમાં લાવું. તેથી તે સંબંધી લાગતા વળગતામાં વાતચિત્ત થવા પામી. તે ખબર જયમલના સમજવામાં આવતાં પિતાને આત્મા જુદે જ ઘાટ ઘડતો હતો. જેથી પરિચિત પુરૂષે સમજતા હતા કે વિવાહથી જયમલનું મન વિહળ છે, અને ચહેરે પણ સંસાર પરથી ઉદવિજ્ઞ થતો જોવાય છે. પરંતુ અવસર પાક્યા વિના વૈરાગ્યની ખબર અન્ય જનોને કળવા ન દે તેમ રહેતો હતો. પણ હવે “ઈદંતૃતિય ” ની પેઠે જયમલને ત્રીજું અકસ્માતીક કારણ ઉત્પન્ન થયું.
જયમલની આંખેને અસહ્ય દુખા.
અણધાર્યો ને એચિંતે થઈ આવ્યું. ઉત્પન્ન થયેલ દુખાવે સહન ન થયાથી માતાપિતાએ વૈદ્ય ડાક્તરોના ઉપાય લેવા માંડ્યા. પરંતુ પ્રતિદિન આ વ્યાધિ વધવા લાગે, રામબાણ દવા પણ કાર કરતી નહિં તેથી મા
બાપને વધારે ચિન્તા થવા લાગી. આંખના દર્દીના કુશળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com